ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા યુવાનોને સ્વરોજગાર માટે આર્થિક સહાય પૂરી પાડતી "સ્વયં સક્ષમ યોજના" શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સ્વરોજગાર માટે ₹10,00,000 સુધીની લોન આપવામાં આવશે.
@Bhupendrapbjp@BhanubenMLA@BhikhusinhjiBjp@SJEDGujarat
નાના વ્યવસાય માટે મુદતી ધિરાણ યોજના ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મુદતી ધિરાણ યોજના હેઠળ, ઓટો રિપેરિંગ, દરજીકામ, પ્રોવિઝન સ્ટોર અને સેન્ટિંગ કામ જેવા વ્યવસાયો માટે ₹૨.૫૦ લાખ થી ₹૧૫ લાખ સુધીની લોન ઉપલબ્ધ છે.
ન્યુ સ્વર્ણિમા યોજના ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત મહિલાઓ પોતાની પસંદગીના કોઈપણ વ્યવસાય માટે અરજી કરી શકે છે.
@Bhupendrapbjp@CMOGuj@BhanubenMLA@BhikhusinhjiBjp@DCW_Gujarat
ન્યુ સ્વર્ણિમા યોજના
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે "ન્યુ સ્વર્ણિમા યોજના" હેઠળ લોન આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત મહિલાઓ પોતાની પસંદગીના કોઈપણ વ્યવસાય માટે અરજી કરી શકે છે.
@Bhupendrapbjp@BhanubenMLA@BhikhusinhjiBjp@SJEDGujarat
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા "સીધા ધિરાણ યોજના" હેઠળ તારીખ ૨૮/૦૮/૨૦૨૫ થી ૨૭/૦૯/૨૦૨૫ સુધી ઓનલાઈન લોન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
આ યોજનાઓનો લાભ લેવા નિગમના પોર્ટલ https://t.co/8pcRNBwrmg તેમજ વેબસાઇટ https://t.co/FBL4Dc4sej પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.