ગુજરાત નાં રાજકારણ નું અર્થઘટન પ્રજા લક્ષી. નહિ કે પક્ષ લક્ષી. Latest of Gujarat Politics. Analysis of every political move, campaigns & election insight.
@n3679988 જી નહિ..
મોટાભાગના ધાર્મિક સંગઠનો કોઈને કોઈ પક્ષ ને ખુલ્લેઆમ સમર્થન આપે છે. ખાસ કરીને ભાજપનો એ પ્રભાવ વધ્યો છે.
પરંતુ ફર્ક એટલો છે કે વર્ષો પેહલા અભણ માણસ આ રીતે મતદાન કરતો જયારે આજે ભણેલો ગણેલો માણસ ધાર્મિક સંગઠનના પ્રભાવ નીચે મતદાન કરશે...
આમાં કેજરીવાલ ક્યાંથી જીતે?🫣
@Divya_Bhaskar સહિતનું મિડીયા
મોદી... મોદી કરવા માંડ્યું છે!
સામાન્ય દિવસોમાં આવી રીતે અડધું પાનું છાપે તો ok,
પરંતુ ચૂંટણી સમયે... તો 🤔
હવે તો.. પૈસા આપો તો મોરબી દુર્ઘટના અને લઠ્ઠાકાંડને પણ આ લોકો સરકારની સિધ્ધિઓ ગણાવી દે...
ઓમ્ શાંતિ 🙏