કોરોના મહામારીમા નોકરી કરતા તો ગર્વ થતો કે અમે ભલે સીમા પર નથીપણ અંદર રઈને પણ દેશસેવાપશુઓની સારવાર કરી રહ્યા હતા પણ આ નિતીવિષયક નિર્ણયો સમજની બાર જતા રે છે એવી તો શું જરૂર પડી પશુપાલનખાતાની યોજનાને ખાનગીકરણ કરવાની એ પણ GVK કંપની સાથે MoU જેના પર કૌભાંડનો આરોપ છે #boycottGVK1962
GVK, It is too much.
it is not an advertisement for admission to self financing colleges where students are not available in certain branches/courses where such offers to be given, It is for the most noble profession of treating animals.
#boycottGVK1962@CMOGuj@isudan_gadhvi