નિયમો ફક્ત પૈસા ભેગા કરવા અને ભ્ર્સતાચાર વધારવા માટે બંનાવવા માં આવેલા છે. કયા નેતા કે પોલીસ કર્મચારી એ દંડ ભર્યો છે? હવે અચાનક માસ્ક નું ચેકીંગ કેવ��� રીતે આવી ગયું? સરકાર પાસે પૈસા ની કમી વર્તાય રહી છે માટે. @Bhupendrapbjp @AamAadmiParty @tv9gujarati @ohogujarati @GujaratPolice
સામાન્ય લોકો પાસે થી માસ્ક નો દંડ લો છો ને પોતે પબ્લિક ભેગું કરી ને બધા પ્રોગ્રામ કરો છો. તમારા જે���ા ભ્ર્સતાચારીઓ ને માટે તો નર્ક માં પણ જગ્યા નહિ રહે. લોકો પાસે થી પણ દંડ લેવાનું હવે બંધ કરી દેજો. આ જોઈનેજ ખ્યાલ આવી જાય છે કે ગુજરાત પોલીસ ભ્ર્સતાચારી છે. @GujaratPolice @ABPNews
સામાન્ય લોકો પાસે થી માસ્ક નો દંડ લો છો ને પોતે પબ્લિક ભેગું કરી ને બધા પ્રોગ્રામ કરો છો. તમારા જેવા ભ્ર્સતાચારીઓ ને માટે તો નર્ક માં પણ જગ્ય�� નહિ રહે. લોકો પાસે થી પણ દંડ લેવાનું હવે બંધ કરી દેજો. આ જોઈનેજ ખ્યાલ આવી જાય છે કે ગુજરાત પોલીસ ભ્ર્સતાચારી છે. @GujaratPolice @ABPNews