Ahmedabad : બજારમાંથી ખીરું મંગાવ્યું, ઢોંસા બનાવ્યા અને ખાધા બાદ થયું બે બાળકીઓનું મોત | Gujarat First
અમદાવાદના ચાંદખેડામાં ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો
બજારમાંથી મંગાવેલા ખીરુંના ઢોંસા ખાધા બાદ બે બાળકીઓના મોત
પ્રજાપતિ પરિવારની બે બાળકીઓના ભેદી મોત
IOC રોડ ઉપર આવેલ ઘનશ્યામ ડેરીમાંથી લાવ્યા હતા ખીરું
1 એપ્રિલે સાંજે વિમલ પ્રજાપતિએ ઢોંસા ખાધા હતા
રાત્રે વોમીટ થતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા
2 એપ્રિલે માતા અને દીકરીની પણ તબિયત બગડી હોવાનો દાવો
માતાની તબિયત બગાડતા ત્રણ મહિનાની બાળકીનું પણ મોત
દંપતી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે FSLની મદદથી તપાસ શરૂ કરી
#Gujarat #Ahmedabad #Chandkheda #FoodPoisoning #TragicIncident #FoodSafety #PublicHealth #AhmedabadPolice #GujaratFirst
India- Pakistan War : ભારત તેની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને તેના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. | Gujarat First
@vishvek11@IAF_MCC@indiannavy@IndiannavyMedia@rajnathsingh@HMOIndia@PMOIndia@AmitShah@narendramodi@DefenceMinIndia@SpokespersonMoD #IndianArmy #Jammu #PakistanIsATerrorState #IndianAirDefence #BreakingNews #DroneAttack
#OperationSindoor2 #IndiaPakistanWar #IndiaPakistanTensions #s400missile
#OperationSindoor #IndiaStrikesTerrorCamps #Pakistan #POK #indiapakistan
#operationsindoor #indiastrikespak #indianarmy #terrorstrike #GujaratFirst