3 JOBCHART 1 Goal
2047 માં ગ્રામ્ય ગુજરાતને વિકસિત બનાવવા માટે પાયાના કર્મચારી તલાટી કમ મંત્રીને વધારનાં કામોમાંથી મુક્તિ આપવી જરૂરી છે.
જેથી તે સંપૂર્ણ રીતે ગ્રામ પંચાયતના વહીવટ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે…
@CMOGuj@tcmchhotaudepur@GRTMM1@AndTCMOfficial
Viewer discretion is advised…
પ્રમોશન માંગવું એ કદાચ કર્મચારીનો અધિકાર તો ન કહી શકાય પણ જ્યારે એક જ વિભાગમાં સમાન ગ્રેડપે ધરાવતા કર્મચારીઓમાં ભેદભાવ જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે પ્રશ્ન તો થાય?
જ્યારે ગામ પર આપત્તિ આવે છે,
જ્યારે પાણી ગામમાં ઘૂસે છે,
જ્યારે સ્થળાંતરની જરૂર પડે છે,
જ્યારે નુકસાનનું સર્વે કરવાનું હોય છે…
ત્યારે ગામની વચ્ચે સૌથી પહેલાં ઊભો રહે તે તલાટી કમ મંત્રી🙄…
@GRTMM1@tcmchhotaudepur@tcmPorbandr1997@AndTCMOfficial
એક ખોટો Claim માત્ર એક Reel સુધી મર્યાદિત રહેતો નથી… લોકો તેને સાચું માનીને આગળ Share કરે છે અને ધીમે ધીમે misinformation “Fact” બની જાય છે. એટલે આ વખતે દરેક Claimને મૂળ Rules સામે મૂક્યો છે…
નાગરિક સેવાઓને હવે વધુ સરળ અને પારદર્શક બનાવવાનો અભિગમ...
સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે; કાયદા વિભાગે નવું ફોર્મેટ જાહેર કર્યું...
આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઇન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર 'સ્વઘોષણા'ની સરળ પ્રક્રિયા પૂર્વનિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. ત્યાં સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી.
કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ફોર્મેટને નાગરિકોની સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.
#GujaratGovernment
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારશ્રી સામે ફૂંક્યું રણશીંગુ.
3 જુલાઈથી તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને અન્ય કામગીરીથી અળગા રહેશે.
તલાટી કમ મંત્રીઓનો જોબચાર્ટ નક્કી કરવા બાબતે નિર્ણય નહી લેવા મામલે વિરોધ.
ઘણા સમયથી સરકાર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા થતાં નથી કરાયો નિર્ણય.
સરકાર દ્વારા નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યાં.
રેવન્યુ તલાટીઓને નિમણૂકના આદેશ મળ્યાના બીજા દિવસથી તલાટી કમ મંત્રીઓ દ્વારા વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આદેશનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા માટે મહામંડળ દ્વારા હોદ્દેદારોને સૂચના આપવામાં આવી.
કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદેશની નકલ આપવામાં આવશે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh@KanuDesai180
આજ રોજ તા.17/04/2025 ના રોજ ગુંદરાસણ ગામ માં સ્વચ્છતા મિશન અંતર્ગત સાફ સફાઈ નું કામ કરવામાં આવ્યું. જેમાં તલાટી શ્રી, સરપંચ શ્રી તથા સભ્યો ના ખાસ સાથ સહકાર થી સાફ સફાઈ કરવામાં આવી.. @TDO_Vijapur@ddo_mehsana@SwachSurvekshan@PMOIndia@cmo
આજ રોજ તા.17/04/2025 ના રોજ ગુંદરાસણ ગામ માં સ્વચ્છતા મિશન અંતર્ગત સાફ સફાઈ નું કામ કરવામાં આવ્યું. જેમાં તલાટી શ્રી, સરપંચ શ્રી તથા સભ્યો ના ખાસ સાથ સહકાર થી સાફ સફાઈ કરવામાં આવી.. @TDO_Vijapur@ddo_mehsana@SwachSurvekshan@PMOIndia@cmo
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું વાતાવરણ બનશે વધુ મજબૂત…
રાજ્યકક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેખ બનાવવામાં આવશે…
#GujaratBudget2025#GujBudgetMEH