માનવામાં નથી આવતું કે 'સફારી'ની આખરે સફર પૂરી થઈ. ભારતનું બ્રહ્માસ્ત્ર એટલે કે Brahmos Missile વિષે પહેલી માહિતી July 2001માં મળી હતી....કોઈકે સાચું કહ્યું છે કે જ્યારે એક રાષ્ટ્ર/ભાષા પોતાનો વાચકવર્ગ ગુમાવે છે, ત્યારે એની સાથે જોડાયેલી સંસ્કૃતિ પણ ગુમાવે છે ..
નગેન્દ્ર વિજય દ���દા, તમે મારાં જેવા કેટલાય લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે સરળ શબ્દોમાં, સચોટ માહિતી આપીને જ્ઞાન સાથે ગમ્મત કરીને લોકોને ઘણું શીખવી શકાય છે..કેટલાય લોકોને તમે વિશ્વાસ અપાવ્યો છે કે વિજ્ઞાન વિષય અઘરો નથી ..
ગુજરાતી ભાષામાં બુદ્ધિશાળી બાળકો માટેનું એક માત્ર મેગેઝિન 'સફારી' ના અંતનો નિર્ણય, તમારી વ્યક્તિગત રીતે ચાલી રહેલા સંઘર્ષ વિશે ઘણું કહી જાય છે..
શું પોતાની ભાષામાં કામ કરતાં દરેક વ્યક્ત��ને ભવિષ્યમાં એ કામ બંધ કરવાનું જ આવશે ? શું ગુજરાતી ભાષામાં જેટલાં પણ લોકો તમને વાંચીને મોટા થયા છે અને આજે પણ પોતાની રીતે ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે એને પણ આવી જ સમસ્યાઓ ભોગવવી પડશે..
મનમાં ઘણાં બધાં સવાલો આવી ગયા આજે...
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
Chandrayaan-3 Mission:
Chandrayaan-3 ROVER:
Made in India 🇮🇳
Made for the MOON🌖!
The Ch-3 Rover ramped down from the Lander and
India took a walk on the moon !
More updates soon.
#Chandrayaan_3#Ch3
Freshen up your tea time with the irresistible crunch of our home-made Bibdis!
Crispy and flavourful, these snacks are made with love and care. Place your order now to treat yourself to the ultimate snacking experience!
#buynow#ordernow#madewithalove#tastetheflavor#Bibdi
૫ દિવસ પહેલા કરાયેલી ચૂંટણી નું પરિણામ પણ આજે આવી ગયું, પણ ૧ વર્ષ પહેલા લેવાયેલી પરીક્ષા નું અંતિમ પરિણામ ના હજું અણસાર પણ દેખાતા નથી. GPSC દ્વારા લેવાયેલી પરીક્ષા (advt:34/202122)૧ વર્ષ બાદ પણ આગળ ના તબક્કા માં કોઇ પ્રગતિ દેખાતી નથી. @GPSC_OFFICIAL@NalinUpadhyay4@dineshdasa1
I'm at a point in my life where
I no longer have expectations, I have requirements. Respect my time.
Match my effort. Keep your word.
Always be honest. Stay consistent.
Those are my requirements, not expectations. Requirements.
#quote
#Plastic has been banned from today. #SingleUsePlastic items such as candy sticks, plastic flags, earbuds, plastic straws, spoons, trays, and packaging films will no longer be allowed.
But you need these items for daily use. So what can you use instead? Watch
#NewsMo