@inareshthakor Hearty congratulations to Dr. Nareshbhai Thakor, State Vice President of Bharatiya Janata Yuva Morcha, on being appointed as the new President of Vav–Tharad District BJP. Your dedication, leadership, and commitment towards the organization are truly inspiring.
👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat@CMOGuj
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
આદરણીય @CMOGuj સાહેબ શ્રી, આપના વ્હાલા ગુજરાત રાજ્યના લાખો મહેનતુ અને કર્મયોગી વર્ગ 3/4 નાં કર્મચારીઓના જીવનને સ્પર્શતા આ
અત્યંત જરૂરી મુદ્દા પર વિચાર- વિમર્શ કરી હકારાત્મક નિર્ણય લેવા હૃદયપૂર્વક વિનંતી !
#Remove_Fix_Pay_In_Gujarat or Reduce It to Minimum Probation period. આભાર
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT