હજુ અમને ઓર્ડર મળ્યો નથી. GPSC/96-201516. આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કૉમ્યૂનિકેશન. GPSC એ જુલાઈ 2019 માં પ્રક્રિયા પુરી કરી દીધી છે પણ સરકાર ભરતી ના કરવી પડે એ માટે GR બહાર પાડે છે.
GPSC જેવી પરીક્ષા પાસ કર્યા પછી કોઈને કોઈ બહાના બતાવીને 5 વર્ષ સુધી ઓર્ડર ના આપવામાં આવે તો એને શું કહીશું ? અને ક્યાં સુધી રાહ જોશે આ લોકો ? હકનું જતું કોઈ કેવી રીતે કરી દે?(આ સવાલ હું છેલ્લા 2વર્ષથી પૂછી રહી છું,કોર્ટમાં પણ કેસ જીતાઈ ગયો છે,બસ અધિકારીઓની ઈચ્છા નથી જીતાઈ)
@isudan_gadhvi Stunt by GoG,
we r class 2 officers of Govt. Poly. cleared all stages of selection, still we haven't get our joining orders, more than 1 yr passsed since final merit published.
Recruitment is the BIGGEST JOKE in this govt.
Kindly don't play with careers.
@vijayrupanibjp
GPSC લેક્ચરર મિકેનિકલ ૧૧૧ જગ્યા જોઈ ને અમે પણ ૨૦૧૫-૧૬ માં બવ જ ખુશ હતા અને આજે ૨૦૨૦ મા પરિક્ષા આપી ને પાસ થયા બાદ પણ હજુ સુધી ઑર્ડર નથી મળ્યા. અને સાહેબ નીચે હવે સરતો લાગુ કરો જેવી કે (કોર્ટે કેસ, કોન્ટ્રાક/એડહોક જગ્યા ખાલી કરે બાદ, વિભાગના GR, સીટ મા ઘટાડા, મહામારી) આધીન હશે.
CMને જેટલા પણ ઈન્ટરવ્યુમાં સવાલ કરાયા એ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે નોકરી માટે આંદોલન જ નથી થયા,તો આટલા બધા કેસ કેમ થયા છે..!? કોઈ મેટર કોર્ટમાં નથી તો ઓર્ડર કેમ નથી અપાયા..!? મુખ્યમંત્રી એવું માને છે કે એમના આંખ બંધ કરી લેવાથી સૂર્ય અસ્ત થઈ જાય છે,શાહમૃગ વૃત્તિમાંથી બહાર આવો સરકાર.
Aa loko porani party na na thaya e public na thase eni su gerranty????
Public ne etli j vinanti che k ava loko na bhushan ma avi ne gaddaro ne vote na apo
Vote for right candidate, don't vote for party 🙏🙏🙏
@PrajaShakti99 @PSPAhmedabad @PSPGujarat @Dhawal_TheGreat
માનનીય શિક્ષણમંત્રીશ્રી @imBhupendrasinh સાહેબ દ્વારા #GPSC_Lecturer ના મુદ્દાને ટુંક સમયમાં પુર્ણ કરી દેવાનું આશ્વાસન અપાતા ઉમેદવારો દ્વારા આમરણ અનશન ના પારણા કરી લેવામાં આવ્યાં છે.
આશા રાખીયે કે જલ્દીથી બધાને જ નિમણૂંક મળી જાય એ દિશામાં સુખદ અંત આવે.
#Last_Hope
આજ રોજ #GPSC લેક્ચરરની નિમણુંકની માંગણીમાં શિક્ષણ મંત્રી દ્વારા રજુઆત સાંભળતા આગેવાનો દ્વારા આમરણાંત ઉપવાસ સ્થગિત કરવાની રજુઆત કરતા ટૂંક સમય માટે ઉપવાસ સ્થગિત કરવામાં આવ્યા.કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતીક ધરણા ચાલુ રહેશે.
#हमारीनौकरीहमाराहक#सत्यमेवजयते@imBhupendrasinh
Sir, kindly look into the matter of #GPSC_Lecturer (Mech/Elect) posting it's been stuck for more thn 1 yr.Y this discrimination towards above disciplines when comes to joining orders?
When this relentless wait will end?
@CMOGuj@DeepalTrevedie@devanshijoshi71@imBhupendrasinh
#LRD#SRPF ના પુરુષ ઉમેદવારો 33/67 મુજબ ન્યાય જોઈએ જ હવે બાકી કોઈવાત નહિ ગુજરાતમાં LRD પુરુષો ન્યાય અપાવવા માટેની આ યાત્રામાં દરેક વિદ્યાર્થી જોડાઈને પોતાના રોજગારની પણ માંગણી કરશે.રોજગાર યાત્રા નીકળશે ટૂંક સમયમાં LRD,SRPFની સવારી આવે છે.
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિટી#સત્યમેવજયતે