જ્યારે વર્ષોથી પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન મળે, ત્યારે અવાજ ઉઠાવવો જરૂરી બને છે.મહેસૂલી કર્મચારીઓ આજે ૧૪ ન્યાયસંગત માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર છે.આ લડત વ્યક્તિગત નથી આ લડત છે હક્કની, ન્યાયની અને કર્મચારીઓના સન્માનની
એક અવાજ એક સંકલ્પ એક સંઘર્ષ
ભારતની સુરક્ષા માત્ર સ���માઓ પર જ નહીં પણ આપણા ઘરથી શરૂ થાય છે.
માટે, આવો મોકડ્રીલ દરમિયાન દરેક પરિસ્થિતિમાં આ વીડિયોમાં દર્શાવેલા ઉપાયો અપનાવીએ.
#MockDrillGuj
@CMOGuj
@infobanaskantha
કલેકટરશ્રીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં મહેસુલ વિભાગને લગતા અગત્યના ૧૨ જેટલા વિષયો તથા વહીવટમાં નૈતિક બાબત પર જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ માટે એકદિવસીય તાલીમનું આયોજન કરાયું. @CMOGuj@revenuegujarat@JayantiRavi
Respected sir,
We are delighted to welcome you as Collector Banaskantha.We are eager to serve in your leadership sincerely.
Team Revenue Talati, Banaskantha