#LRD_MALE
જેમ ગુજરાત ના પૂર્વ CM અત્યાર ના PM બન્યા તેમ તમે પણ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરો ને આગળ વધો એવી જન્મ દિવસ ની શુભેચ્છા સહ ભગવાન ભોલેનાથ ને પ્રાથના💐💐💐
આ દિન નિમિત્તે @vijayrupanibjp ને વિનંતી LRD પુરુષોને ન્યાય આપો એવી વિનંતી
#CMका_जन्मदिन_बने_रोजगारदिन
#CMका_जन्मदिन_बने_रोजगारदिन
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ, ભગવાન તમને લાંબુ જીવન અર્પણ કરે.
શિક્ષિત_યુવા_બેરોજગાર યુવાનોની વેદનાં અને સંવેદના આપ જલ્દીથી સમજી અટકી રોજગારી આપો તે આશા.
મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ ને જન્મદિવસ ની શુભકામનાઓ.
આ શ્રાવણ માં આવેલ જન્મદિવસ નિમિતે અમે મહાદેવજી ને પ્રાર્થના કરીયે છીએ કે સાહેબને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ આપો અને #LRD_MALE ઉમેદવારો ના ભવિષ્ય સાથે અન્યાય ન કરાય તેવી સંવેદનશીલતા આપો.
#CMका_जन्मदिन_बने_रोजगारदिन
તમે કરેલી ભરતી ની જાહેરાતો, તમારા જ મુખ્યમંત્રી કાળ માં પુરી થાય એવી આશા સાથે તમામ શિક્ષિત બેરોજગાર તરફથી જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#CMका_जन्मदिन_बने_रोजगारदिन
ગમે તે કહો પણ @vijayrupanibjp જેવા મુખ્યમંત્રી આપણને કયાંથી મળે? એકદમ ભોળા અને ભગવાનના માણસ.એમાંય જો સાહેબ વહેલી તકે #LRD_MALE નો કઈંક હકારાત્મક નિર્ણય લઈ લે તો આપણે તેમને અર્જુનને રસ્તો બતાવનાર ભગવાન શ્રીકૃષ્ણ સમાન પૂજીએ
જન્મદિવસ મુબારક રૂપાણી સાહેબ
#CMका_जन्मदिन_बने_रोजगारदिन
ગુજરાતમાં 18+ જેવી ભરતી બાકી છે તેમાં #LRD_MALE જગ્યા વધારવાની અન્યાય માટે માગણી કરે છે બાકી ભરતી વાળા કેમ નહીં તો #LRD પુરુષ ઉમેદવાર સાથે લિંગ ભેદભાવ કરવામાં આવ્યો છે અને મહિલા ઉમેદવારની જગ્યા વધારાવામાં આવી તો પુરુષ ઉમેદવાર જગ્યા કેમ નહીં?
#LRD_MALE#LRDMALE_33_67@CMOGuj