🙏માનનીય શ્રી @Hasmukhpatelips સાહેબ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જાહેર કરવામાં આવેલ આન્સર-કી માં 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ રહેલ છે.
આપના જ માર્ગદર્શન વીડિયો માં કહેવામાં આવેલ પાઠ્યપુસ્તક માંથી તૈયારી કરવી જોઈએ અને ઉમેદવારો એ કરી પણ છે. ઉમેદવારો દ્વારા
@Jayeshp27246465 @sanghaviharsh@VtvGujarati@CMOGuj @Suresh_Protest @Anand_Yagnik ભરતી ના નિયમ મુજબ 33/67 અને બંધારણ ના અનુચ્છેદ 14,15,16 મુજબ અમારી માગ વ્યાજબી અને સાચી છે . એટલે તો સાહેબ અમને અન્યાય ન થાય બધા ને સમાન ન્યાય મળે એ માટે અમોએ નામદાર ગુજરાત હાઈકોર્ટ નો આશરો લીધેલ છે.
સત્ય મેવ જયતે
માનનીય શ્રી @sanghaviharsh સાહેબ અમને દરેક #LRD_PITIONER પુરુષ ઉમેદવારો સાથે એમના પરિવારને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે યોગ્ય અને ન્યાયિક રીતે નિરાકરણ લાવશો. માનસિકરીતે પાયમાલ થઈ gyelo અન્યાય નથાય a રીતે નિરાકરણ apjo
#petitioner@VtvGujarati@CMOGuj @Suresh_Protest @Anand_Yagnik