ગુજરાત માં દારૂ ભરેલી ટ્રક આરામ થી પસાર થઇ જશે પણ દિવાળી અને હોળી નાં સમયે પોતાના નાં વતને જતાં મજૂર વર્ગ નાં લોકો ને ઘણી બોડર પાર કરવી પડે છે @gujratsamachar@AadivasiIT26
@Bhupendrapbjp સાહેબ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ટ્રાઈબલ વિસ્તાર માં મોટી ગ્રાન્ટ આપવામાં આવે છે આદિવાસી સમાજ નાં વિકાસ માટે સરકાર સારી યોજનાં કરે છે પરંતુ અમુક કોન્ટ્રાકટર નાં બિનજવાબદારી પૂર્વક કામ કરે છે તો તમામ જીલ્લા માં તેણી તપાસ કરવા માં આવે @PMOIndia
@Bajaj_Finserv@IDFCFIRSTBank अभी लॉन लेने मैं सक्षम नहीं हैं और उसकी भरपाई भी नहीं कर सकता हूं तो आप हमें बार बार फ़ोन मत कीजिए । कृपया आपकी फोन कॉल से मैं वाहन चलाने मैं डिस्टर्ब होता हूं यदी आपका फोन रिसीवी करने मैं मेरा एक्सीडेंट हुआ तो मेरी मौत के जिम्मेदार आप लॉग होगे
જે રીતે ૯૦ નાં દાયકા માં આશ્રમ માં કેવી રીતે હનુમાન ચાલીસા બાળકો દ્વારા ગવડાવવામાં આવતી હતી તે જ રીતે હાલ નાં સમય માં પણ ગુજરાત ની બધી સ્કૂલ માં આવી રીતે હનુમાન ચાલીસા ગવડાવા માં આવે જેથી કરી ને હિન્દુ ધર્મ મજબૂત બને @CRPaatil@imBhupendrasinh@Bhupendrapbjp@sanghaviharsh
વડોદરા જેનાં ગણેશ મહોત્સવ ની ચર્ચા આખા મુંબઈ પછી બરોડા નું નામ આવે છે તો આવનારા ગણેશ મહોત્સવ વિશે ની સરકાર જરૂરી જાણકારી બહાર પાડે. તો મૂર્તિકાર ને મૂર્તિ બનનવાની ખબર પડે @Bhupendrapbjp@PatilOffice@InfoGujarat@VadodaraUpdates
@aubankindia बैंक और दाऊद इब्राहिम मैं कोई फर्क नहीं हैं लोन की भरपाई न कर ने घर पर उनका हक था हमने दे दिया लेकिन फिर भी उनके कर्मचारियों धाक धमकी देते हैं और गाली देते हैं इसी बैंक से मेरे पिताजी की जान खतरे मैं सरकार हमारी मदद केजये @PMOIndia@TheOfficialSBI@FinMinIndia
भारत के आधे से भी ज्यादा युवा डॉ. अंबेक्टर को भुला गए हैं जीनों ने उने देश मैं बोल ने हक और नोकरी मैं पीएफ -ESIC के फायदे ओर छुटिया ओर ऐसे कई हक दिए लेकिन किसको याद नहीं बस उने एससी एसटी के अनामत वाले हक याद हैं ओर उने गाली दे रहे हैं जिस ने संविधान लिखा इस मजबूत भारत का #