આયુષ્માન આરોગ્ય મંદીર- મેરાઉ દ્વારા ABHA (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) કાર્ડ ની કામગીરી ૧૦૦% પૂર્ણ કરી ને ગ્રામ પંચાયત પાસે થી સર્ટિફિકેટ લેવામાં આવ્યું
તારીખ ૧/૦૧/૨૦૨૪ થી ૧૯/૦૧/૨૦૨૪ સુધી રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોતા આજ રોજ સર્વે દરમિયાન સુપરવાઈઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા* અંતર્ગત આજરોજ *પ્રા.આ.કે. ગોધરા* ના મેરાઉ ગામે આયોજન થયેલ જેમાં સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સભ્ય, તલાટી શ્રી ઉપસ્થિત રહ્યા હતા..
તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉ.પાસવાન સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ ને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા.
ગઇકાલ તા 2/11/23ના રોજ GUJARAT STATE CHO UNION દ્વારા CHO ને કાયમી કરવા તેમજ CHO પડતર માંગ ને પરિપૂર્ણ કરવા આરોગ્ય મંત્રીશ્રી @irushikeshpatel તેમજ તેમના પી.એશ્રી સાથે ચર્ચા કરવામાં આવી. સરકારશ્રી અને આરોગ્ય વિભાગ ને વિનંતી કે CHO ની માંગણીયો સંતોષાય તેવી અપેક્ષા આપ પાસે છે.