सलाम है उन सच्चे पत्रकारों को! जिनके कारण जंतर मंतर की आवाज़ दुनिया तक पहुँची।
अगर ये न होते तो देश अभी तक बच्चों पर हो रहे सरकार के अत्याचारों से अनजान रहता। देश सच नहीं देख पता ॥
इन्होंने सच्ची पत्रकारिता का झंडा बुलंद रखते हुए पूरे देश को जगाया है।
ऐसे बेबाक और ईमानदार
દાહોદના વિદ્યાર્થીઓનો અવાજ પહોચ્યો #ઈંગ્લેન્ડ#લંડન થી દાહોદની ડામોર ફળિયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આવ્યા કપડા.
Kanta Patel રાજ્યની છેવાડાની સ્કૂલ સુધી દાન પહોચાડવા બદલ
શાળા પરીવાર આપનો દીલથી આભાર વ્યક્ત કરે છે.
#Gujarat આદિવાસી દેશી છત્રી એટલે ઘોંઘડુ (ઘોંગડી) ☔️
ચોમાસાની ઋતુમાં વરસાદથી રક્ષણ માટે વાંસ અને કેસૂડાના પાંદડા સીવણ કરી બને છે આ છત્રી
ઘોઘડું તૈયાર થયા પછી ઓછામાં ઓછા ત્રણ-ચાર વર્ષ સુધી એને ઉપયોગમાં લઇ શકાય
વધુ પવન-વરસાદ હોય તો છત્રી સુરક્ષિત નથી રહેતી પણ આ ઘોંઘડી કામ કરે છે