महाराष्ट्र के .@CRPaatil गुजरात भाजपा अध्यक्ष है। भाजपा को अपना अध्यक्ष बनाने के लिए एक भी गुजराती नहीं मिला? लोग कहते हैं, ये केवल अध्यक्ष नहीं, गुजरात सरकार यही चलाते हैं। असली CM यही हैं। ये तो गुजरात के लोगों का घोर अपमान है
भाजपा वालों, गुजरात को गुजराती अध्यक्ष दो
🙏માનનીય શ્રી @Hasmukhpatelips સાહેબ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જાહેર કરવામાં આવેલ આન્સર-કી માં 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ રહેલ છે.
આપના જ માર્ગદર્શન વીડિયો માં કહેવામાં આવેલ પાઠ્યપુસ્તક માંથી તૈયારી કરવી જોઈએ અને ઉમેદવારો એ કરી પણ છે. ઉમેદવારો દ્વારા
માનનીય શ્રી #જીતુ_વાઘાણી શું આ શિક્ષણ વ્યવસ્થાથી આપણે વિશ્વગુરુ બનીશું?
બોર્ડ ના પેપર ફૂટતા બહુ જોયા,
યુનિવર્સિટી ના પેપર ફૂટતા જોયા,
સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર પણ જોયા,
હવે પ્રાથમિક પરીક્ષાના પેપર ચોરી થઈ બોલો..
#સ્કૂલ_ઓફ_એકસલન્સની વાતો જ કરીશું કે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવીશું?
#LRD ભરતી અંગેની માંગનો વાટાઘાટો બાદ ઉકેલ આવ્યો એ જાણી પરેશાન થતા સેંકડો યુવાનો માટે આનંદ થયો. પણ આંદોલન અને ચુંટણીના વર્ષ સિવાય પણ યુવાઓના પ્રશ્નો ને અવાજ સાંભળવા જરૂરી છે. નેતાઓ, લેખકો, ગુરુઓ બધા જ એમના ટોળા ભેગા કરવા ઉપદેશ આપે છે. પણ નવી પેઢીના દિલને સમજવાની કોશિશ નથી કરતા. 😞
મીઠાઈ ખાવામાં એ ન ભૂલી જતા કે આ એજ ગુજરાત સરકાર છે કે જેણે તમને 2/3 વર્ષ LRD ના વેટીંગ લિષ્ટ માટે ભિખારીની જેમ ભીખ મગવી...જે એક ભીખ નથી તમારો અધિકાર હતો...
#યુવા_અધિકાર_ન્યાય_ચળવળ#Yuvrajsinhjadeja#yajadeja