READY FOR 6th JUNE...
Armed with nothing but PEACE & LOVE
Use of force if any, must not be from our side! Even if it means Jail...
HAR EK KO ZINDAGI MEI EIK BAR JAIL JANA CHAHIYE
NOT FOR A CRIME BUT FOR A CAUSE...!
Sonam Wangchuk
#CockroachJantaParty#CJP#SonamWangchuk
@GPSC_OFFICIAL Car/Bike Parking ની વ્યવસ્થા પણ હોવી જરૂરી છે. બધાય પરીક્ષા કેન્દ્રવાળા, પોતાનું મોટુ મેદાન હોવા છતાં એક પણ વાહનને પ્રવેશ નથી આપતા. વાહનો રસ્તા પર પાર્ક કરવાની ફરજ પડે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે...!!
#remove5yearfixpay તા. 25/11/25 ના રોજ દિલ્હી જંતરમંતર ખાતે જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર નાબૂદી માટેના કાર્યક્રમની ઝલક. તમામ મિત્રોને આ status માં રાખવા સૂચન છે. @CMOGuj@PMOIndia
ઝરણાંની ઝલક અને હરિયાળીની હેલી !!
ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં વર્ષાઋતુનો નજારો ખરેખર અલૌકિક, અદ્વિતીય અને આહલાદક હોય છે...
#TribalinMonsoonGuj#TribalinMonsoonGujVAL
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT