मैं जानता हूँ कि पेपर लीक कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है। और इसलिए, पेपर लीक की घटना से अब तक पिछले ढाई महीनों में अनेक कदम उठाए गए। गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं।
सरकार ने अपनी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया। और अभी पांच-छह दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया। और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं।
लेकिन हम यहां पर संतोष मानने वाले लोगों में से नहीं हैं, और इसलिए मैंने आज फास्ट-ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मसौदा भी दे दिया। फास्ट-ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान वाले इस मसौदे पर कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा। और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द-से-जल्द इस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा।
- प्रधानमंत्री श्री @narendramodi का NEET पेपर लीक पर देश के नाम जरूरी संदेश
રાષ્ટ્રવાદ, જનસેવા અને સુશાસનની પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી.
વિશ્વના સૌથી મોટા રાજનૈતિક દળ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના સૌ દેવદુર્લભ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ.
ભાજપા એ માત્ર રાજકીય સંગઠન નથી, પરંતુ રાષ્ટ્ર પ્રથમના મંત્રને આત્મસાત કરી, છેવાડાના માનવીના ઉત્થાન માટે અંત્યોદયના પથ પર ચાલતી વિચારધારા છે.
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના વૈચારિક બીજમાંથી આજે જે વિરાટ વટવૃક્ષ આકાર પામ્યું છે, તેના મૂળમાં કરોડો કાર્યકર્તાઓનો અવિરત પરિશ્રમ અને અતૂટ સમર્પણ રહેલું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મજબૂત નેતૃત્વમાં આજે દેશમાં જન-જનના વિશ્વાસ અને સહકારથી પ્રગતિ અને વિકાસના નવા આયામો સર થઈ રહ્યા છે.
2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે સૌ કાર્યકર્તાઓ પૂરી નિષ્ઠાથી કટિબદ્ધ છીએ.
આ સંગઠનશક્તિનો જ વિજય છે કે આજે ભારત વિશ્વફલક પર એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે.
અને, સંગઠનની આ શક્તિ જ ભારતને વિકસિત દેશોની હરોળમાં ટોચના સ્થાને બિરાજમાન કરાવશે.
#47YearsOfNationFirst
દેશભરના તમામ ભાજપ કાર્યકર્તાઓને પક્ષના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.
અમારી પાર્ટી હંમેશા "ભારત પ્રથમ" ના સિદ્ધાંત દ્વારા સંચાલિત, સમાજની સેવા કરવામાં અગ્રેસર રહી છે. અમારા કાર્યકર્તાઓ તેમની નિઃસ્વાર્થ સેવા, અતૂટ સમર્પણ અને સુશાસન પ્રત્યેના ઊંડા જુસ્સા માટે જાણીતા છે. તેઓએ પાયાના સ્તરે અથાક મહેનત કરી છે, જેથી મહત્તમ લોકો અમારી વિચારધારા અને કાર્ય સાથે જોડાયેલા રહે. અમે એવા અસંખ્ય કાર્યકરોને પણ યાદ કરીએ છીએ જેમના સમર્પણ, બલિદાન અને ખંતે દાયકાઓથી પક્ષના વિકાસને આકાર આપ્યો છે.
ભાજપ એક એવા પક્ષ તરીકે ઉભો છે જે લોકોના કલ્યાણને તેના વિઝનના કેન્દ્રમાં રાખે છે. આ વાત કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં અમારા કાર્યમાં પ્રતિબિંબિત થાય છે.
ભાજપ 'વિકસિત ભારત' ના નિર્માણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આપણો સામૂહિક સંકલ્પ આ દ્રષ્ટિકોણને આગળ વધારવાનો અને ભારતને પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જવાનો ચાલુ રાખે.
#47YearsOfNationFirst
Warm greetings to all BJP Karyakartas across the nation on the party’s Sthapana Diwas.
Our Party has always been at the forefront of serving society, guided by the principle of India First. Our Karyakartas are known for their selfless service, unwavering dedication and a deep passion towards good governance. They have worked tirelessly at the grassroots, ensuring maximum people are connected to our ideology and work. We also remember the countless workers whose dedication, sacrifice and perseverance have shaped the party’s growth over decades.
The BJP stands as a party that places well-being of people at the centre of its vision. This is reflected in our work at the Centre and in various states.
BJP remains committed to building a Viksit Bharat. May our collective resolve continue to drive this vision forward and take India to new heights of progress and prosperity.
#47YearsOfNationFirst
@BJP4India
ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક બહુમતીથી પસાર થવા બદલ રાજ્યના સૌ જનપ્રતિનિધિઓ અને સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું. ગુજરાત અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
આ સાથે જ ગુજરાત UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બન્યું છે.
સમાન નાગરિક સંહિતાના અમલના લીધે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે.
તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત થશે, જેથી તેમના સન્માન અને સુરક્ષાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે.
સાથે જ, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોવાથી કોઈ સમુદાયને અન્યાય ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ UCC અંગે પોતાનો આખરી અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
જેમાં તમામ જરૂરી મુદ્દાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક આ વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.
મને વિશ્વાસ છે કે, UCC લાગુ થવાના લીધે રાજ્યનો સામાજિક ઢાંચો વધુ મજબૂત થશે. તમામ સમાજ અને સમુદાયના લોકો માટે વિકાસનો વધુ ઉત્સાહવર્ધક માહોલ તૈયાર થશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ દ્વારા સાકાર કરવા માટે આપણે વધુ ઝડપથી આગળ વધી શકીશું.
જય જય ગરવી ગુજરાત.
#UCCinGujarat
દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પદયાત્રીઓની સેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ 24 કલાક ખડેપગે…
~ પ્રાથમિક મેડિકલ, આરામ, ભોજન અને તમામ સુવિધાઓ સાથે સેવા કેમ્પ કાર્યરત.
#DBD_Police#dwarkadhish#phooldol@dgpgujarat @gujaratpolice_
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @J_I_Vishwakarma જીએ આજે નવી દિલ્લી ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી @JPNadda જી સાથે શુભેચ્છા મુલાકાત કરી.
ખંભાળિયા તાલુકાના બજાણા ગામ ખાતે નંદાણીયા પરિવાર દ્વારા આયોજિત શ્રી એક લાખ એકાવન હજાર પાર્થિવેશ્વર મહાપૂજન નિમિત્તે પાર્થિવ શિવલિંગના અલૌકિક દર્શન તથા કાન - ગોપી રાસ મંડળીની પ્રસ્તુતિ માણીને ધર્મલાભ પ્રાપ્ત કર્યો.
જય દ્વારકાધીશ 🚩
મહાદેવ હર 🙏🏻
आज पुनौराधाम (सीतामढ़ी) में माँ जानकी की जन्मभूमि पर बनने जा रहे भव्य मंदिर के भूमि पूजन का सौभाग्य प्राप्त हुआ। माता सीता ने अपने जीवनकाल में जिस संयम, साहस और त्याग का संदेश दिया था, यह मंदिर उन आदर्शों को युगों-युगों तक जीवंत रखने का माध्यम बनेगा।
#माँ_जानकी_मंदिर
1965 की जंग में हाजीपीर पास को हमारी सेना ने वापस जीत लिया था, लेकिन कांग्रेस ने उसे फिर लौटा दिया।
1971 में पाकिस्तान के 93 हज़ार फौजी हमारे पास बंदी थे, और पाकिस्तान का हज़ारों वर्ग किलोमीटर क्षेत्र हमारी सेना के कब्ज़े में था।
उस दौरान अगर थोड़ी सी दूरदृष्टि और समझ होती, तो PoK को वापस लेने का निर्णय लिया जा सकता था।
इतना सब कुछ सामने होने के बावजूद, कम से कम करतारपुर साहिब को तो ले सकते थे — वो भी नहीं कर पाए।
-पीएम @narendramodi
#ModiGovtAgainstTerror
अक्साई चिन को बंजर ज़मीन करार दिया गया, देश की 38 हज़ार वर्ग किमी ज़मीन हमें खोनी पड़ी।
1962–63 के बीच कांग्रेस के नेता जम्मू-कश्मीर के पुंछ, उरी, नीलम वैली और किशनगंगा को छोड़ने का प्रस्ताव रख रहे थे, और ये 'लाइन ऑफ पीस' के नाम पर किया जा रहा था।
1966 में रन ऑफ कच्छ पर इन्हीं लोगों ने मध्यस्थता स्वीकार की।
एक बार फिर इन लोगों ने भारत का करीब 800 वर्ग किमी क्षेत्र पाकिस्तान को सौंप दिया, जिसमें क्षणबेट भी शामिल है।
-पीएम @narendramodi
#ModiGovtAgainstTerror
જિલ્લાના તમામ અલગ અલગ વિભાગોના માઇનર તેમજ મેજર બ્રિજ R&B Stateના અંદાજે ૭૪,નેશનલ હાઈવેના અંદાજે ૫૬,R&B પંચાયત વિભાગના ૫૩,NHAIના અંદાજિત ૭૭ સહિત જિલ્લામાં નાના મોટા કુલ ૨૬૦ બ્રિજના ઇન્સ્પેક્શન માટે ક્લાસ ૧ અધિકારીઓની ૮ ટીમોનું ગઠન કરાયું છે તેમજ ટીમ દ્વારા વિઝિટ પણ કરવામાં આવેલ છે
૧૬મી સિંહ વસ્તી ગણતરી-૨૦૨૫ અંતર્ગત ગુજરાતમાં ગીર સહિત અન્ય વિસ્તારોમાં વિસ્તરેલા સિંહોની સંખ્યાનો અંદાજ આપણને કુલ ૮૯૧ પ્રાપ્ત થયો છે.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વમાં થયેલી સિંહ સંરક્ષણની આ કામગીરી ડબલ એન્જીન સરકારની વન્યજીવો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.