જીવનસાથી,પરિવાર કે મિત્રો પાસે ઉધારેલી કે જમા રાખેલી ખુશીનો બદલો અનિશ્ચિત સમયે વાળી શકાય ત્યારે એમ થાય કે હા હવે એકાદ ક્ષણ એવી જીવવા મળી કે જેની સાચે કંઈક જરૂરિયાત હતી - આ થાકેલી જિંદગીનાં રીચાર્જ માટે...!!
- મારી કલમે
"હા ક્યારેક આપડે પણ જીવી લઇશુ બીજાની જેમ બિન્દાસ"_બસ એ જ આશામાં જીવતા જવાનું...પછી એમ થાય કે ચાલ ને પોતાની જાત સાથે જીવાય ન જીવાય પણ અપડો સંઘર્ષ નજીકથી જોયેલા અને આપડા માટે અપડાથી પણ વધુ સંઘર્ષ કરેલા આપડા પોતાના કે જેમના માટે આપડી સેલેરી કરતા આપડી હાજરી વધુ મહત્વની છે એવા...
દર પેલી તારીખ એ સેલેરી ખાતામાં.! પણ શું એ પુરતું છે..? કોણ સમજાવે તેમને કે એ સેલેરી અમારી એ વ્યસ્તતાની કિંમત છે જે એક પણ ક્ષણની પોતાની જાત સાથે જીવ્યા વગરની શાંતિના બદલામાં મળી છે... એ પણ અમુક વર્ષો ફિક્સ 😂
રોજની ૧૦૦_૨૦૦કિમીની મુસાફરી અને આખો દિવસની એ વ્યસ્તતા વચ્ચે સોમવારનો ઉત્સાહ બે ત્રણ દિવસમાં તો રવિવારની રાહ જોતો થઈ જાય....એમાં પણ જો તે દિવસ પણ વ્યસ્ત ગયો તો ફરીથી એક વીક રાહ જોવાની એ રજાના દિવસ માટે....!!?
લોકોને સંભાળતા જોઈએ ત્યારે એમ થાય કે હા યાર શું ઘટે છે આપડે?
ક્યારેક એવો વિચાર આવે... કે યાર
નવરાશની પળોમાં જ્યારે આપડે વ્યસ્તતા શોધતા ફરતા હતા..ક્યાં ખબર હતી કે એક દિવસ એવી વ્યસ્તતામાં વિટાઈ જવાના કે એક ક્ષણ શાંતિની જીવવા માટે પણ કોઈક પાસે માંગણી કરવી પડશે કે યાર હવે બવ થયું મને અમુક દિવસોની રજા આપો....
@dineshdasa1@GPSC_OFFICIAL
Sir, one query here.
While applying for GPSC recruitment, GPSC wanted information about weather he/she currently working as Gujarat State Government Employee.. yes or no...
But what should be correct option for central Government employees??
#ikigai The japanese secret of long and happy life."A reason to jump out of bed eachmorning" #purposeoflife
"Being in hurry is inversely proportional to quality of life".
"when we leave urgency behind, life and time take on new meaning"
"Walk slowly & you will go far" .