આપ સૌ ટ્વિટર મિત્રોના જવાબ ખૂબ જ સહકારક જોવા મળ્યા છે.
દરેકે પોતાની લાગણી અને ન્યુ મુજબ સરસ જવાબ આપ્યા છે.
સત્ય આખરે એ જ છે કે,
નવી પેઢી એ શીખવા જેવું છે કે, ક્યાંય પણ લોભ,,લાલચ,આવેશ કે વધારે પડતા ઉત્સાહમાં આવી અને તેવી જગ્યાએ ન પડી જવું જોઈએ કે જેમાંથી આપણે બહાર ન આવી શકીએ
ક્યારેક એવો વિચાર આવે... કે યાર
નવરાશની પળોમાં જ્યારે આપડે વ્યસ્તતા શોધતા ફરતા હતા..ક્યાં ખબર હતી કે એક દિવસ એવી વ્યસ્તતામાં વિટાઈ જવાના કે એક ક્ષણ શાંતિની જીવવા માટે પણ કોઈક પાસે માંગણી કરવી પડશે કે યાર હવે બવ થયું મને અમુક દિવસોની રજા આપો....
જીવનસાથી,પરિવાર કે મિત્રો પાસે ઉધારેલી કે જમા રાખેલી ખુશીનો બદલો અનિશ્ચિત સમયે વાળી શકાય ત્યારે એમ થાય કે હા હવે એકાદ ક્ષણ એવી જીવવા મળી કે જેની સાચે કંઈક જરૂરિયાત હતી - આ થાકેલી જિંદગીનાં રીચાર્જ માટે...!!
- મારી કલમે
ક્યારેક એવો વિચાર આવે... કે યાર
નવરાશની પળોમાં જ્યારે આપડે વ્યસ્તતા શોધતા ફરતા હતા..ક્યાં ખબર હતી કે એક દિવસ એવી વ્યસ્તતામાં વિટાઈ જવાના કે એક ક્ષણ શાંતિની જીવવા માટે પણ કોઈક પાસે માંગણી કરવી પડશે કે યાર હવે બવ થયું મને અમુક દિવસોની રજા આપો....
"હા ક્યારેક આપડે પણ જીવી લઇશુ બીજાની જેમ બિન્દાસ"_બસ એ જ આશામાં જીવતા જવાનું...પછી એમ થાય કે ચાલ ને પોતાની જાત સાથે જીવાય ન જીવાય પણ અપડો સંઘર્ષ નજીકથી જોયેલા અને આપડા માટે અપડાથી પણ વધુ સંઘર્ષ કરેલા આપડા પોતાના કે જેમના માટે આપડી સેલેરી કરતા આપડી હાજરી વધુ મહત્વની છે એવા...
रोगन आर्ट एक प्राचीन कपड़ा कला है जो लगभग 300 वर्ष पहले भारत में #गुजरात के #कच्छ में प्रचलित हुई रोगन आर्ट’ कपड़े पर पेंटिंग करने की तकनीक है जिसमें अरंडी के तेल और प्राकृतिक रंगों से बने एक समृद्ध, चमकीले रंग का उपयोग किया जाता है।
President Kovind presented Nari Shakti Puraskar to Ushaben Dineshbhai Vasava for her contribution in organic farming. As a tribal activist in #Gujarat, she has ensured land entitlements to 500 women. She provides training on fertiliser use & tech-based farming to women farmers.
@dineshdasa1 આદરણીય સાહેબશ્રી
GPSC એ આજે જા.ક. 42/20221 નું પરિણામ જાહેર કર્યું એ બાબતે 2 પ્રશ્નો ના જવાબની આશા રાખું છું.
1) ટોટલ 500 માંથી Open male માટે 250 cutoff અને open female માટે 13 તો આ વ્યવસ્થા આપણે કઈ દિશામાં લઈ જઈ રહી છે?