#LRD_SOLUTION
માનનીય શ્રી @sanghaviharsh સાહેબ ને જણાવવામાં માગીશુ કે જે ભુતકાળમાં #LRD 2018_19 ની ભરતી કરવામાં આવી છે તેનું સમાધાન ૫૧૨ જગ્યા નથી.
સમાધાન કા તો ૨૪૮૫ અથવા સંપૂર્ણ ૨૦% 2439 નિમણૂક ત્યારે સમાધાન સંભવ બનશે
નહીંતર આંદોલન યથાવત રહેશે.
@Bhupendrapbjp@CRPaatil@CMOGu
#LRD_SOLUTION
માનનીય શ્રી @sanghaviharsh સાહેબ ને જણાવવામાં માગીશુ કે જે ભુતકાળમાં #LRD 2018_19 ની ભરતી કરવામાં આવી છે તેનું સમાધાન ૫૧૨ જગ્યા નથી.
સમાધાન કા તો ૨૪૮૫ અથવા સંપૂર્ણ ૨૦% 2439 નિમણૂક ત્યારે સમાધાન સંભવ બનશે
નહીંતર આંદોલન યથાવત રહેશે.
@Bhupendrapbjp@CRPaatil@CMOGu
#LRD_WAITING સરકાર દ્વારા જાહેર કરવામાં આવી અને વારંવાર @sanghaviharsh શ્રી ને રજૂઆત કરવા છતાં ફક્ત આશ્વાસન આપવામાં આવ્યા નિરાકરણ નહીં 20/01 ના રોજ #કોર્ટમાં તારીખ હોવાથી કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી આશાઓ છે.
@arvindkumar_ias
@Anand_Yagnik
@CRPaatil
પ્રજા શકતિ પરિષદ :
LRD Waiting વાળા ને કાયદેસર ઓર્ડર આપવાના બાકી છે ઘણા સમય થી ફક્ત દાન કરતા હોય તેવી જાહેરાત કરી મશ્કરી કરેછે પરંતુ 500 ખોટુ છે 2500 થી વધારે થાય, હાલ મા પેપર ફૂટવાની તપાસ અધુરી ,ઉર્જા કંપની ભરતી કૌભાંડ ની તપાસ નથી થતી,પુરાવા આપણે આપવાના ? આવુ શાસન હોય?
@hirenkotak@BJP4Gujarat@CRPaatil@PatilOffice સાહેબ આપ અમારા મુદ્દા ની પણ 1 વાર @sanghaviharsh સાહેબ ને રજૂવાત કરો લોકરક્ષક ભરતી2018 માં પ્રતીક્ષા યાદી રાખવા નો નિર્ણય કર્યો હતો જે હજુ સુધી પ્રોસેસ માં સે તો આપ આ બાબતે પણ 1 સેવા નો મોકો લ્યો એવી આશા રાખીએ
સરપંચ, MLA, MP, મિનિસ્ટર કે મુખ્યમંત્રી બનવા માટે લાયક હોવા છતાં તેમાં થોડા મત માટે હારી જાઓ છો.
તેના કરતાં ભયંકર પરિસ્થિતિ #LRD_WAITING ના ઉમેદવારોની હોય જેમ કે વર્ષો સુધી મહેનત કરેલ અને થોડા માર્કસ માટે રહી જાય છે.
#LRD_WAITING@sanghaviharsh@Bhupendrapbjp@CMOGuj
સરકાર હવે વહેલી તકે LRD_WAITING જાહેર કરો નહિ તો નાછૂટકે આંદોલન ના માર્ગે હવે જવું પડશે કારણ કે 2 વર્ષથી ફક્ત વાતો જ કરી છે.. હવે નિરાકરણ જોઈએ નહિ તો ઉમેદવારો ગાંધીનગર આવવા તૈયાર થઈને જ બેઠા છે..
@CRPaatil@sanghaviharsh@Bhupendrapbjp@BJP4Gujarat
તા :- 28/10/2021 ગુરૂવાર.. સવારે 11 વાગે
સચિવાલય ગેટ નં - 1
2018-19 ના LRD_WAITING ના તમામ ઉમેદવારો સાથે
ગૃહ માં રજુઆત કરવા..
બહુ થયા સરકારી જવાબો..
હવે નિરાકરણ જ જોઈએ..
@Vivekdoza@hdraval93@VikramD28646314
@kssolanki9867
@MahiMali8864
@DaveraGopal_18
@rohitkumarmali