👉 #GPSC ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું ક્યારે બંધ કરશે ?? 🤔
🛑👉 એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ પબ્લિક સર્વિસ કમીશન ગણાતું #GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમીશન બની ગયું લાગે છે.
😠👉 મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં ચેડા, કેટલીક ભરતીઓમાં ગેરરીતિ થવાના આક્ષેપ, ઘણાં સમયથી અનેક ભરતીઓના અટકેલા પરિણામ, અનેક ભરતીઓની બાકી રહેલી પરીક્ષાઓ વગેરે જેવી અસંખ્ય ત્રુટીઓ GPSC દ્વારા કરવામાં આવી છે.
🛑👉 આ સંસ્થાના કારણે ઉમેદવારોને વારંવાર #હાઈકોર્ટમાં ન્યાય મેળવવા માટે જવું પડે છે. જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે.
(આ જાણીજોઈને ઉભુ કરવામાં આવતું સુનિયોજિત કાવતરું લાગી રહયું છે.)
🛑👉 આથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જે સંસ્થા ઉપર આધારિત છે, તેવી #GPSC ઉપર ગુજરાત સરકાર પૂરતું ધ્યાન આપે અને યુવાનોના હિતમાં આ સંસ્થાને પુન:કાર્યાન્વિત કરવાના પ્રયાસો કરે.
🛑👉#GPSC માં કાયમી અને કાર્યક્ષમ ચેરમેન ની નિમણુંક કારો, મોટાભાગના પ્રશ્ન કાર્યકારી ચેરમેન ના લીધે આ ઉભા થાય છે.
📢#દિનેશ_દાસા સાહેબ ગયા પછી તો દીવા તળે અંધારું છે. કોઈને કંઈ પડી જ નથી તેવો ઘાટ છે.
#Justice_For_GPSC_Aspirants
@GPSC_OFFICIAL@GovernorofGuj@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh@irushikeshpatel@BJP4Gujarat@shaktisinhgohil@INCGujarat@AAPGujarat@Zee24kalak@News18Guj@GSTV_NEWS@VtvGujarati@DDNewsGujarati@sandeshnews@Divya_Bhaskar@Jamawat3@gujratsamachar@devanshijoshi71@nidhirpatel6
@janak_suatariya
હવે ભરતી જેટલી મોડી થાય એટલા દિવસ રોજે 50 મીટર ગ્રાઉંડ ઓછું કરતા જજો દંડ 😂
કાકાવ હવે લોલીપોપ આપવાનું બંધ કરો 😂
કે ભર ઉનાળામાં દોડાવવાની ઇચ્છા છે 😂
#Declare_Guj_Police_Recruitment