@BJP4Gujarat@CRPaatil મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષકો પંચાયતના શિક્ષકોની જેમ નવ વર્ષે 4200 ગ્રેડ પે મળતો નથી. કેટલાય વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે. વિજયભાઈ રૂપાણીની સરકારે રાજકોટ મહાનગરપાલિકાના શિક્ષકોને આ અંગે ઠરાવ કરીને કરાવી આપ્યું હતું. બીજી મહાનગરપાલિકાના શિક્ષકોનું ક્યારે થશે?
@CMOGuj મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષકો પંચાયતના શિક્ષકોની જેમ નવ વર્ષે 4200 ગ્રેડ પે મળતો નથી. કેટલાય વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે. વિજયભાઈ રૂપાણીની સરકારે રાજકોટ મહાનગરપાલિકાના શિક્ષકોને આ અંગે ઠરાવ કરીને કરાવી આપ્યું હતું. બીજી મહાનગરપાલિકાના શિક્ષકોનું ક્યારે થશે?
#4200Gujarat#4200GujaratTeachers#4200gradepay
#2800 _ની_ખબર_નથી પણ અમને
#4200 _ની_ખબર_છે .
1994thi પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 મળતું હતું હવે મોંઘવારીમાં 2010 તેમાં ઘટાડો કરી 2800 કર્યો ..
વધારો થવાના બદલે ઘટાડો.
#4200 ગુજરાત
@CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani આજે ગાંધીનગર ખાતે ગુડ ગવર્નન્સ ડે ની ઉજવણી થઈ રહી છે.હકીકતમાં બધે ગુડ ગવર્નન્સ નથી.મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષકોને પંચાયતના શિક્ષકોની જેમ 9વર્ષે ઉચ્ચતર પગારધોરણ-4200 ગ્રેડ આપવામાં આવતો નથી.
@CMOGuj CMOGuj @Bhupendrapbjp@jitu_vaghani મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષકોને પંચાયતના શિક્ષકોની જેમ 9વર્ષે ઉચ્ચતર પગારધોરણ-4200 ગ્રેડ આપવામાં આવતો નથી.સરકાર ગુડ ગવર્નન્સનો દાવો કરતી હોય આ શિક્ષકોને 4200ગ્રેડ પે આપવાનો ઠરાવ કરે અને ફાસ્ટટ્રેક પર સર્વિસબુક મંગાવી ઝડપી કાર્યવાહી કરે.
@Kanubhaipatoli1 @CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani CMOGuj @Bhupendrapbjp@jitu_vaghani 15000થી વધુ મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષકોને દર મહિને પગારમાં 8000થી 12000સુધીનું નુકસાન વેઠવું પડે છે.સરકાર ગુડ ગવર્નન્સનો દાવો કરતી હોય આ શિક્ષકોને 4200ગ્રેડ પે આપવાનો ઠરાવ કરે અને ફાસ્ટટ્રેક પર સર્વિસબુક મંગાવી ઝડપી કાર્યવાહી કરે.
@CRPaatil@pradipsinhbjp@NareshPatelBJP *પાટીલનું વિવાદિત નિવેદન:* 'શિક્ષકો પગાર વધારો, મોંઘવારી ભથ્થા અને રજાના લાભની ચિંતા કરતા થઈ ગયા છે, પોતાની જવાબદારી ધીમે ધીમે ભૂલતા જાય છે'
-એક શિક્ષક તરીકે મારા માટે આ ખુબ દુ:ખદાયક શબ્દો છે!
- બધાને એક જ ત્રાજવે તોળવાના? ક્યાનો ન્યાય?