@Rivaba4BJP
આજે #જ્ઞાન_સહાયક ભરતી વયમર્યાદા માં 8વર્ષ નો વધારો વિશે ના નિર્ણય બદલ આભાર.
પણ એ જ્ઞાનસહાયક ને જો જે જગ્યા પર નિમણુંક પામેલ છે એજ જગ્યા પર, અન્ય કોઈ #બદલી થી બીજા, શિક્ષક ને ન ભરો.
👉જે જ્ઞાનસહાયક બાળકો, વાલીઓ, સ્ટાફ થી જોડાયેલ છે એમને પણ સેફ રાખો @drpradyumanvaja
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
CET બાળકો ને ખાલી પ્રતિભા માટે હોવી જોઈએ અને સરકારી શાળા માં અભ્યાસ કરે તો જ શિષ્યવૃતિ આપવી જોઈએ જેથી વધારેમાં વધારે બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે અને ભવિષ્યમાં 6 થી 8 ના શિક્ષકો વધ માં પડે નહીં..ગંભીર મુદ્દો છે તેને ગંભીરતા થી લેવા નમ્ર વિનંતી.@Rivaba4BJP@Bhupendrapbjp
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel#Remove_Fixpay_in_gujarat#fixpay