માન @Rivaba4BJP જી ટેટ ૧ માં વય મર્યાદામાં છુટછ��ટ આપી ઉમેદવારી નોંધાવવાની તક આપો. આજે @Bhupendrapbjp દાદાની સરકાર પાસે આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે. પોર્ટલ ઓપન કરવામાં આવે એ દરમિયાન વિશેષ છૂટછાટ આપી ફોર્મ ભરવાની તક આપો
@drpradyumanvaja @sanghaviharsh @hdraval93
સાહેબ, આપના વિભાગનો ઠરાવ 08/05/2025 કહે છે: "વહીવટી વિલંબને ધ્યાને રાખી વ્યાયામ શિક્ષકને 3 વર્ષ છૂટ". @Rivaba4BJP જી , TET-1 પાસ કર્યા પછી કેલેન્ડર મુજબ નિયમિત ભરતી નથી થઈ.આ પણ વહીવટી વિલંબ જ છે. @Bhupendrapbjp દાદા વ્યાયામ શિક્ષકને ન્યાય, વિદ્યાસહાયકને કેમ નહિ? અમને છૂટછાટ આપો
��ચ્છ સ્પેશિયલ ૨.૦ ની હાલમાં તાત્કાલિક અસરથી જરૂર લાગે છે. નીતિ નિયમો અને ઠરાવો માં ઉદાર વલણ અપનાવી @Rivaba4BJP જી કચ્છ જિલ્લામાં સ્પેશિયલ વિધ્યાસહાયક ભરતી જાહેર કરવામાં આવે એવી @Bhupendrapbjp જીની સરકાર પાસે આશા અને અપેક્ષાઓ છે.
@drpradyumanvaja @TBChhangaBJP _ @hdraval93
કચ્છ સ્પેશિયલ ભરતી ૨.૦ ની ચર્ચા થઇ રહી છે માર્કેટમાં શું લાગે મિત્રો સાચું છે કે પછી ખોટું અને સાચું હોય તો ઉમેદવારો ક્યાંથી લાવશે??
@hdraval93@tejasmajithiya5
માન @Bhupendrapbjp દાદા હવે તો ગુ.રા.મા.નિગમની ભરતીઓ માં પણ વય મર્યાદા ૩૫ કરી છે તો પાયાની અને સૌથી જરૂરી પોસ્ટ #વિધ્યાસહાયક ટેટ ૧ માં કેમ ૩૩?? ઉમેદવારો ત્યાં પણ નથી પ્રાપ્ત થતા અને જગ્યાઓ પણ ખૂબ ખાલી છે. વય મર્યાદા ૩૫ કરો અને ટેટ ૧ માં ફોર્મ ભરવાની તક આપો
@Rivaba4BJP
ટેટ ૧ શિક્ષકોની ભરતીમાં વયમર્યાદામાં છુટછા�� આપી ઉમેદવારી નોંધાવવાની તક આપો અને કચ્છ જિલ્લામાં પૂરતા ઉમેદવારો પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્નો કરો.
@drpradyumanvaja
@Bhupendrapbjp
@TBChhangaBJP
કચ્છ સ્પેશિયલ ૨.૦ ની હાલમાં તાત્કાલિક અસરથી જરૂર લાગે છે. નીતિ નિયમો અને ઠરાવો માં ઉદાર વલણ અપનાવી @Rivaba4BJP જી કચ્છ જિલ્લામાં સ્પેશિયલ વિધ્યાસહાયક ભરતી જાહેર કરવામાં આવે @Bhupendrapbjp જીની સરકાર પાસે આશા અને અપેક્ષાઓ છે.
@drpradyumanvaja@TBChhangaBJP _ @hdraval93
ટેટ 1 પાસ ઉમેદવાર ની ભરતી માં વય મર્યાદા માં વધારો કરી ઉમેદવારી નોઘાવાની એક તક આપો. આપણી સંવેદનશીલ સરકાર અમારી લાગણી ને માન આપી વય મર્યાદા વધારો કરી હજારો બેરોજગાર ઉમેદવાર નોંધાવાની તક કરવા વિનતી @Rivaba4BJP@CMOGuj@Bhupendrapbjp@drpradyumanvaja@sanghaviharsh