ગત રોજ તારીખ : 04/11/2024 ના રોજ તરનેતર ચુવાળીયા ઠાકોર સમાજ ની જગ્યા માં માંધાતા ના દર્શન કર્યા અને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી ખુબ આનંદ થયો....
#tarnetar | #thangadh
નૂતન વર્ષાભિનંદન
નવા વર્ષની આપને અને આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ...
• આજથી પ્રારંભ થતું વિક્રમ સવંત ૨૦૮૧ નું નવું વર્ષ આપ સૌના માટે મંગલમય, સુખમય અને આરોગ્યમય નીવડે એ જ પરમ પિતા પરમેશ્વરના ચરણોમાં પ્રાર્થના...
નૂતન વર્ષાભિનંદન
એ નવા વર્ષના રામ રામ
#happynewyear2024
વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક ભાઈ શ્રી જગદીશભાઈ મકવાણા ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધમય જીવન પ્રદાન કરે તેવી શુભકામનાઓ...
@JagdishMakwana_