આજરોજ ગાંધીનગર સ્થિત EDI ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાદાયી 'મન કી બાત' કાર્યક્રમનું ગાંધીનગર મહાનગરના પ્રભારી શ્રી નિરવભાઈ અમીનજી અને ગાંધીનગર મહાનગર મેયર શ્રીમતી મીરાબેન પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં નિહાળી ..
ગુજરાતમાં પરિવહનના એક નવા યુગની શરૂઆત!
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબના શુભહસ્તે ગુજરાતમાં 'ભારત ટેક્સી' સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો.
હવે ગુજરાતના નાગરિકોની સફર બનશે વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક.
#BharatTaxi
આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ શ્રી Amit Shah સાહેબના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો
તારીખ: 27 જૂન, 2026 - શનિવાર
“જ્ઞાન એ શક્તિ છે અને પ્રશિક્ષણ એ તે શક્તિને યોગ્ય દિશા આપવાનું સાધન છે.”
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાનનો ડિજિટલ પ્રશિક્ષણ અભ્યાસક્રમ શ્રેષ્ઠતા સાથે પૂર્ણ કર્યો.
આગામી સમયમાં વધુ સમર્પણ અને જવાબદારી સાથે સંગઠન કાર્યમાં યોગદાન આપવાનો સંકલ્પ કર્યો . 🚩
ભારતીય જનસંઘના સંસ્થાપક, પ્રખર રાષ્ટ્રવાદી , અમર દેશભક્ત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. 10 મારા શક્તિકેન્દ્ર માં સમાવિષ્ટ રાયસણ ખાતે બુથ નં. 139,140,141,142,143,144 માં તેમના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા.
ભારતીય જનસંઘ ના સંસ્થાપક, દેશની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણો ની આહુતિ આપનાર અભિજાત દેશભક્ત અને મહાન શિક્ષણવિદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ને બલિદાન દિવસ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
🧘♂️🧘♀️ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 🧘🧘♀️
ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત અને વૈશ્વિક ગૌરવ એવા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની શુભેચ્છાઓ. આવો, યોગને જીવનશૈલી બનાવી સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણનો સંકલ્પ લઈએ.
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા ભાજપના તમામ ચારેય ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને વિજયી શુભકામનાઓ.
ગુજરાતના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વાર રાજ્યસભાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ સ્થાપિત થયું છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી આજે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે, જે આપણા સૌ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.
આ ઐતિહાસિક અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અડાલજના ત્રિમંદિર ખાતે પૂજા-અર્ચના કરી ..
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના "અવિરત ૧ર વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના" અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર મહાનગરના વોર્ડ નંબર 10, રામજી મંદિર, કોબા ખાતે સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નગરજનોએ શ્રમદાન કર્યું.
🚲 બે પૈડાંની આ સરળ સફર...
સ્વાસ્થ્ય, સંયમ અને સંસ્કાર તરફનું એક મજબૂત પગલું છે.
વિશ્વ સાઈકલ દિવસ પર સંકલ્પ કરીએ કે વધુમાં વધુ સાઈકલનો ઉપયોગ કરીને સ્વસ્થ સમાજ અને સ્વચ્છ ગાંધીનગરના નિર્માણમાં યોગદાન આપીશું.
સંગઠનને મજબૂત બનાવવાનો સંકલ્પ...
આજરોજ રાજ્યના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી તથા ગાંધીનગર મહાનગરના પ્રભારી મંત્રી Harsh Sanghavi સાહેબે ગાંધીનગર મહાનગર કાર્યાલય, સેક્ટર-8 ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી માર્ગદર્શન આપ્યું.