ગજબ છે હો..જેટકો માં વિધુત સહાયક ની ભરતી રદ..!1200 થી વધુ ઉમેદવારો ની યાદી બાદ ઓર્ડર આવે તે પહેલાં ભરતી રદ થતાં ઉમેદવારો રઝળી પડ્યા..પોલ ટેસ્ટ માં ગરબડ ની વાત પર અનેક ઉમેદવારો ના સપના પર પાણી ફરી વળ્યુ..ઉમેદવારો ની રજુઆત કોણ સાંભળશે?
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips