કાશ... ભારતના દરેક મોલમાં આવું દૃશ્ય જોવા મળતું હોત! 🇮🇳
દેશભરમાં જાહેર સ્થળોએ આવા પ્રયોગો કરા��� તો દેશ અને દેશના વીરો પ્રત્યેના પ્રેમની જ્યોત 365 દિવસ જલતી રહે અને 15મી ઓગસ્ટે તથા 26મી જાન્યુઆરીએ દેશપ્રેમના ઓચિંતા ભડકા પ્રગટાવી રાત સુધીમાં ઠારી નાખવાની જરૂર ન રહે.
हर साल की तरह इस साल भी....
एक राखी उस भाई की रक्षा में जो की हमारी रक्षा में 24 x 7 सरहद पर खड़ा है।
एक राखी फौजी के नाम ! आइये, मेरे साथ जुड़िए इस उमदा मिशन में...
Do not send sweets, chocolates, kunkum, cash etc.
—Harshal Pushkarna
31/10/2021: આજનો લેખ દરેક જવાબદાર વાલીઓએ વાંચવા-વંચાવવાની અપીલ સાથે શેર કર્યો છે.
■ આ દિવાળીએ એક દીવો મગજમાં 24x7 ચાલતી અદૃશ્ય ‘આતશબાજી’ને નામ!
એક નજર આ તરફ… by --હર્ષલ પુષ્કર્ણા
Harshal Pushkarna | https://t.co/KHWeGIMRWi | https://t.co/P0G4O0Y4On
RELEASED!
My first ever song Yeh hai Siachen dedicated to the brave soldiers of Indian Armed Forces. Please share if you feel so.
🇮🇳 Jai Hind! Jai Hind ki Sena! 🇮🇳
-Harshal Pushkarna
https://t.co/w2aNM4kvxG
#AzadiKaAmritMahotsav@narendramodi@adgpi@PMOIndia@DefenceMinIndia
RELEASED!
My first ever song Yeh hai Siachen dedicated to the brave soldiers of Indian Armed Forces. Please share if you feel so.
🇮🇳 Jai Hind! Jai Hind ki Sena! 🇮🇳
-Harshal Pushkarna
https://t.co/w2aNM4kvxG
#AzadiKaAmritMahotsav@narendramodi@adgpi@PMOIndia@DefenceMinIndia
@narendramodi@vijayrupanibjp
આત્મનિર્ભરતાઃ અર્થ, અર્થબોધ અને અર્થશાસ્ત્ર...
આત્મનિર્ભર અર્થતંત્રના પંથે નીકળ્યા છીએ ત્યારે માર્ગદર્શન માટે જાપાનને દીવાદાંડી ગણી ચાલવું જોઈએ.
Read full article on my FB page
Or
https://t.co/sKtMjRzzGT
@narendramodi
Please do something about this.
દેશને મહામારીમાં અને મહામંદીમાં ધકેલી દેનાર ચીનનાં ગજવાં ક્યાં સુધી ભરતા રહીશું?
▶️આપણા અર્થતંત્રને ચીપકેલું Made In China લેબલ ક્યારે ઊખડશે?
Read full article on
https://t.co/znPJhG7LTG
@narendramodi@vijayrupanibjp ભવિષ્યમાં કોરોના જેવો વિષાણુ આવી ચડે ત્યારે પણ લોકડાઉનનું મોડલ અપનાવવામાં આવે તે શક્યતા જોતાં આગામી પેઢીને માનસિક રીતે તૈયાર કરવા આજે તેમનાં પાઠ્યપુસ્��કોમાં કોરોના અને લોકડાઉન વિશે એકાદ પાઠ સામેલ કરવો જોઈએ. આખરે તે ��િઝાસ્ટર મેનેજમેન્ટનો વિષય છે.