આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.
50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે.
• કૃપા કરીને ઘટનાસ્થળે ભીડ ભેગી ન કરો.
• કોઈ પણ પ્રકારની અફવાઓ અથવા ખોટી માહિતી સોશિયલ મીડિયામાં ફેલાવશો નહિ.
• આપાતકાલીન વાહનને તરત માર્ગ આપો, તેમનું સમય પર પહોંચવું અગત્યનું છે.
• અધિકૃત સૂત્રો દ્વારા જ મળતી માહિતી પર વિશ્વાસ કરો અને તેના આધારે જ કાયમી પગલાં લો.
• સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવતા સૂચનોને ધ્યાનથી સાંભળો અને તેનો પાલન કરો.
• ટ્રાફિક નિયમનનું પાલન કરો, પોલીસને સહકાર આપો.
@sanghaviharsh@PoliceAhmedabad@GujaratPolice@dgpgujarat
#ahmedabadplanecrash
#ahmedabadairport
#Planecrash
#AhmedabadCityPolice
#Emergency
#Airindia
#Ahmedabad
जब आप होटल में खाना खाने पहुंचे और टेबल पर अनलिमिटेड वाला छास और सलाड आ जाये तो मान लिजिये आप सौराष्ट्र में आ गये है... #sourashtra#Gujarat@GujaratTourism
ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે….અને, તે દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે!
તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે.
હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના જમીની પ્રયાસોની પ્રશંસા કરું છું જેણે આ ઉત્કૃષ્ટ પરિણામમાં મહત્વનો ફાળો આપ્યો છે.
@BJP4Gujarat
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫
અંગદાન જાગૃતિ ક્ષેત્રે
અવિસ્મરણીય દિવસ છે.
@JayShah (ICC) અધ્યક્ષના
પ્રયાસ થકી Ind Vs Eng oneday International Cricket
મેચમાં એક જ દિવસમાં ૨૨ હજારથી વધારે લોકોએ
અંગદાન સંકલ્પ કર્યો.
@JayShah ને
ખુબ ખુબ અભિનંદન સહ ધન્યવાદ! 🌹🙏
Even as a Mumbaikar, it gives me immense joy that Ahmedabad is putting up a great show for the Coldplay concert. There is nothing worse than people from certain cities acting as gatekeepers and issuing sermons when it comes to other cities hosting sports events or huge concerts.