ચાલો જાણીએ #મચ્છરનાજીવનચક્ર વિશે
આપણા ઘરે ક્યાં મચ્છર ઉત્પન્ન થવાના છે તે વિશે અગાઉથી જાણીએ.
વિવિધ મચ્છરનો ઓળખી #મચ્છરજન્યરોગો થી બચીએ.
પોરા કે કોસેટો જોવા મળે તો તેનો નાશ કરીએ અથવા તે પાણીનો નિકાલ કરીએ.
તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી યોગ્ય સારવાર મેળવીએ.
@CDHOMeh
Social media has emerged as a powerful medium of communication, offering immense potential to connect the government with the people and foster the principles of good governance.
- CM Shri Bhupendra Patel ji.
#ConnectGujarat#TeamMehsana@CMOGuj@CollectorMeh@ddo_mehsana