આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા WOMEN DAY PREMIER LEAGUE નું તા.૬/૭/૮-માર્ચ ૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
WOMENS ને પ્રોત્સાહિત કરવા મહેસાણા જિલ્લાની પ્રજાજનો ને આમંત્રિત કરવામાં આવે છે.
#playtolive@CMOGuj@CollectorMeh@GujPRHDept
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત @ 2047' વિઝનને સુખી-સમૃદ્ધ-સ્વસ્થ એવા વિકસિત ગુજરાતના નિર્માણ થકી સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'ટીમ ગુજરાત'ના સેવા, સંકલ્પ અને સમર્પણના ભાવ સાથે કર્તવ્યકાળનાં #2YearsOfSeva
‘સંકલ્પ ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’
માન.મુખ્યમંત્રીશ્રી એ ભવિષ્યલક્ષી નિર્ણયો લઈને રિન્યુએબલ પોલિસી 2023ની જાહેરાત કરી. આ સાથે જ ગ્રીન ઊર્જાને વેગ આપવા નવી હાઈડ્રોજન પોલિસી જાહેર કરી. સ્વચ્છતાને ખરા અર્થમાં સંસ્કાર બનાવવા માટેની પણ અપીલ કરી છે
#2YearsofSeva#MEHSevaGuj@CMOGuj
‘2 વર્ષ વિકાસલક્ષી નિર્ણયોના’
દીકરીઓને સક્ષમ અને સુશિક્ષિત કરવા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી અગત્યની યોજના ફાયદારૂપ સાબિત થઈ છે. વિદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ₹186.21 કરોડની લોન આપવામાં આવી.
#2YearsofSeva#MEHSevaGuj
જાપાન સરકાર તરફથી સ્ટાર્ટઅપ વિઝા ધરાવનાર પ્રથમ ભારતીય મહિલા અને FOX એકેડેમીના સ્થાપક અને સીઈઓ વિજયાલક્ષ્મી કરુપ્પાસામીએ મહેસાણા જીલ્લાના વિદ્યાર્થીઓએ "લોકલ ટુ ગ્લોબલ સ્ટાર્ટઅપ જર્ની" અને "AI technology" અન્વયે દિશાસૂચક જાણકારી આપી.
@revenuegujarat@CMOGuj@PMOIndia
🩸 Join Us for a Noble Cause! 🩸
In memory of Shree Amarpuri Maharaj, we invite you to a Blood Donation Camp organized by the District Administration, General Hospital Mehsana, and the people of Basana Village.
📅 Date: 7th November 2024 🕣 Time: 8:30 AM onwards