*🚨 Trend alert 🚨*
*Time : Today 3:30 PM* મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વનું 'સેમિકન્ડક્ટર હબ' બનાવવાની નેમ સાથે સાણંદ ખાતે ભારતનો વધુ એક અતિ આધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ દેશને સમર્પિત કરવા જઈ રહ્યા છે, ત્યારે આવો, આપણે સૌ આ હેશટેગ સાથે ટ્વીટ્સ કરીને સહભાગી બનીએ.
માનનીય વડાપ્રધાન શ્���ી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવે’નો ધ્યેયમંત્ર સાકાર.
#PMinGujarat
@CMOGuj
@irushikeshpatel
પ્રમુખ અધિકારી ધવલભાઈ ચૌધરીએ અવસર પર જણાવ્યું કે સરપંચ તરીકેની જવાબદારી માત્ર પદની નથી, એ જનસેવાના પવિત્ર કાર્યનું સન્માન છે. આજના જમાનામાં ગ્રામીણ નેતૃત્વનું મહત્ત્વ ખૂબ વધી ચૂક્યું છે અને મહિલા સમરસ ગ્રામ પંચાયત ��નાવવા બદલ સર્વે સદસ્યો ને અભિનંદન પાઠવ્યા .
@tdovisnagarmeh
નવીન ચૂંટાયેલા સરપંચશ્રી અને પંચાયત સદસ્યો સાથેનો આજનો સંવાદ ખૂબ આત્મીયતાથી સભર બની રહ્યો.
ગ્રામીણ વિકાસના આ સુકાનીઓ "આપણું ગામ, આપણું ગૌરવ" ની ભાવના સ���થે પોતાના ગામને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડે તેવી શુભકામના પાઠવી.
@CollectorMeh
@DdoMehsana
@tdovisnagarmeh
બાસણા ગ્રામ પંચાયત ખાતે પ્રમુખ અધિકારી ધવલભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ અને બિન હરીફ ઉપસરપંચ ની વરણી કરવામાં આવેલ મહિલા સમરસ ગ્રામ પંચાયત ના સર્વે સદસ્યોએ ગ્રામ જનોનો આભાર વ્યકત કર્યો.
@CMOGuj@irushikeshpatel@CollectorMeh@DdoMehsana@tdovisnagarmeh
ગામ ની વિવિધ સહકારી સંસ્થાઓના દ્રારા આજ રોજ નવા ચૂંટાયેલા સરપંચશ્રી અને સદસ્યશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો અને સાથે જ 'સશક્ત સરપંચ, સુશાસિત પંચાયત'ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં બાસણા ભરશે વધુ એક નક્કર કદમ.
બાસણા ગ્રામ પંચાયત ખાતે પ્રમુખ અધિકારી ધવલભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ અને બિન હરીફ ઉપસરપંચ ની વરણી કરવામાં આવેલ મહિલા સમરસ ગ્રામ પંચાયત ના સર્વે સદસ્યોએ ગ્રામ જનોનો આભાર વ્યકત કર્યો.
@CMOGuj@irushikeshpatel@CollectorMeh@DdoMehsana@tdovisnagarmeh
સમરસ મહિલા બાસણા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી હેમીબેન નરેશભાઈ ચૌધરી અને સદસ્યો દ્રારા આજ રોજ મામલતદાર સાહેબશ્રી વિસનગર અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી વિસનગર શ્રી ની શુભેચ્છા મુલાકાત કરી
@CMOGuj@CollectorMeh@ddo_mehsana@tdovisnagarmeh
માન.કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની મહેસાણા જિલ્લાની મુલાકાત સંદર્ભે પૂર્વ તૈયારીના ભાગરૂપે આજ રોજ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી.
@CMOGuj@revenuegujarat@infomahesanagog
આજ રોજ પ્રાક્રુતિક ક્રુષિ અંતર્ગત જિલ્લામા થયેલ કામગીરી માટે ની સમીક્ષા બેઠક યોજાઇ જેમા તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રાક્રુતિક ક્રુષિ ના વેચાણ કેંદ્રો/ પ્રાક્રુતિક ક્રુષિ કરતા ખેડુતો અને વિસ્તાર મા વધારો ��ાય તેવી ચર્ચા કરવામા આવી .
#DPMehsana
#naturalfarming
@CMOGuj
@ADevvrat
હવામાન વિભાગ દ્વારા હાલ “હીટવેવ એલર્ટ” જાહેર કરવામાં આવેલ છે.
શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું.
લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજી���ના ��રોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
@CMOGuj @RaghavjiPatel @InfoGujarat @JayantiRavi @revenuegujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ગુડ ગવર્નન્સને વધુ વેગ આપવા રાજ્ય સરકારના વહીવટમાં નાગરિકોના અભિપ્રાયથી વધુ સારા વહીવટ તરફ આગળ વધવા અનોખો અભિગમ અપનાવ્યો
GARCની લિંક https://t.co/15StjVO28d પર રાજ્યના નાગરિકો પોતાના સૂચનો-અભિપ્રાય મોકલી શકશે
#GARCsuggestion
રાજ્ય સરકારના વહીવટમાં નાગરિકોના અભિપ્રાયથી વધુ સારા વહીવટ તરફ આગળ વધવા અનોખો અભિગમ...
રાજ્યના નાગરિકો પોતાના સૂચનો-અભિપ્રાય GARCની વેબસાઈટ લિંક https://t.co/15StjVO28d પર મોકલી શકશે
#GARCsuggestion@CMOGuj@CollectorMeh@GujPRHDept@InfoGujarat
આવો, સરકારની વહીવટી કામગીરીને બનાવીએ વધુ અસરકારક...
રાજ્ય સરકારની વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવવા GARC ની વેબસાઈટ - https://t.co/15StjVNuiF પર
જઈને આપો તમારા અભિપ્રાય અને સૂચનો.
#GARCsuggestion@CMOGuj@CollectorMeh@GujPRHDept@InfoGujarat
સરકારની વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનોખો અભિગમ.
હવે નાગરિકો GARC ની વેબસાઈટ - https://t.co/H8qR5lcXDJ પર જઈને સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા આપી શકો છે પોતાના સૂચનો.
@CMOGuj@CollectorMeh@ddo_mehsana@TdoVisnagar