#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો
માન. શિક્ષણ મંત્રીશ્રી
આપના બોલેલા શબ્દો પર ખરા ઉતરશો એવી અમો તમામ TAT hs ના ઉમેદવારો આશા અને અપેક્ષા રાખી બેઠા છે.
GR રૂલ્સ 12.2 કટઓફ ઘટાડો કરી ચાલુ ભરતીમાં તમામ જગ્યા ભરવા GR મુજબ અમલીકરણ કરવા વિનંતી. 🙏
@tejasmajithiya5 ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખી બીજો રાઉન્ડ બહુ જલ્દી પાડવો જોઈએ. શિક્ષણ વિના દેશનો વિકાસ સંભવ નથી. માટે પ્રતિનિધિશ્રી એ શિક્ષણના પ્રશ્નનો બાબતે ઝડપથી નિર્ણય લેવો ખૂબ જરૂરી છે.
@tejasmajithiya5 *Tat s/hs રાઉન્ડબાબતે std 9 થી 12
*
1. જો ભરતી નવા G.R. અનુસાર છે તો હાલ 2021 નો G.R. મૂજબ 20% waiting શા માટે?
2. જો 2023 અનુસાર ભરતી કરે છે તો બીજો રાઉન્ડ કેમ નહીં ?????
3. 1 થી 5,6થી 8 કે બીજી કોઈ ભરતીમાં 20% waiting નિયમ નથી. તો આ ભરતીમાં જુનો નિયમ કેમ?
શિક્ષણ સહાયકો પહોચ્યાં વિધ્યા સંકુલ ખાતે
ટેટ મુખ્ય પરીક્ષા ના કટ ઓફમાં ઘટાડો કરવા માંગ
કટ ઓફ માં 60ટકા થી ઘટાડો કરી ઉપલબ્ધ જગ્યા ભરવા માંગ
મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન સહિતના વિષયોમાં ઓછી અરજી આવતા કરાઈ માંગ.@tv13gujarati
@deepakrajani123@tv13gujarati ઉ.મા.શાળામાં 1000 થી વધુ જગ્યાઓ ખાલી રહેશે જેનું એક મુખ્ય કારણ અમુક વિષયોમાં કટ ઓફ માર્ક ધરાવતા ઉમેદવારો નથી G.R નિયમ મુજબ કટ ઓફ માર્કમાં ઘટાડો કરી આ ઘટને દૂર કરી શકાય છે. સાહેબશ્રી @Bhupendrapbjp@prafulpbjp@kuberdindor@CMOGuj ને વિનંતી ઉમેદવારના હિતમાં નિર્ણય લેવામાં આવે.
@deepakrajani123@tv13gujarati શિક્ષણ વિભાગના ઠરાવમા રૂલ્સ 12.2 મા સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ઉમેદવારો પૂરતા ન મળે ત્યારે ખાલી રહેતી જગ્યા પર કટઓફ ઘટાડો કરી ખાલી રહેતી જગ્યા ભરવામાં આવશે..
વિભાગ પોતાના બનાવેલા GR રૂલ્સ નુ પાલન કરવા સરકારશ્રી અને શિક્ષણ વિભાગ ને નમ્ર વિનંતી 🙏
@sandeepS1407@deepakrajani123@tv13gujarati#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો
સરકાર GR બનાવે અને સરકાર જ તેનું ઉલ્લંઘન કરે છે.શિક્ષણ વિભાગ પોતાના જ બનાવેલા ઠરાવનો અમલ કર્યો નથી.
TAT ઉ.માધ્યમિક 01/08/'24ના GRમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં ક્વોલિફાયિંગ કટઓફ માર્કસમાં ઘટાડો કરવામાં આવ્યો નથી.વિભાગને પોતાના ઠરાવ મુજબ પાલન કરવા વિનંતી🙏