#4200પરિપત્ર
માનનીય સરકાર શ્રી,
સવિનય જણાવવાનું કે; શિક્ષકો સાથે આમ રમતો રમવાનું બંધ કરી અમારા પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવો
"શિક્ષકોની જાત ડરપોક સસલા જેવી"
એવું વિચારવાનું બંધ કરી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય પર આવો
બાકી તો આખરે તો દરેક શિક્ષક
ચાણક્ય ની વાડી નો જ મૂળો ભાઇ
#4200પરિપત્ર
પરિપત્ર સ્થગિત તો કર્યો પણ નીતિ વિષયક વિચાર કરવામાં નીતિને કામે લગાડ જો તો ક્યાંક નીતિ અને વિષય બંને જુદા ના થાય... સમજાય તેને વંદન...
જય શિક્ષક...