UpTu~GuJaRaT(ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચ-ગુજરાત)
મિત્રો, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને હક અપાવવા અને તેમના પ્રશ્નોને વાંચા મળે તે માટે સતત પ્રયત્નશીલ ગુજરાત રાજ્યના તમામ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને જોડવાનું કાર્ય કરતું મંચ એટલે UpTu~GuJaRaT... આવો મિત્રો આપણે સાથે મળી ચાલીએ...
પ્રાથમિક શિક્ષક શરૂઆત ના પાંચ વર્ષ ફિક્સ પગાર માં,પાંચ વર્ષ બાદ 2400 ગ્રેડ પે મળે છે..શિક્ષકો ને બઢતીની મર્યાદિત તકો ને કારણે નોકરી ના 9 વર્ષ બાદ 4200 ગ્રેડ પે વર્ષો થી મળે છે અને તે બંધ ના કરવાની માંગણી હતી.@SandhyaPanchal_@Krishna760046@isudan_gadhvi