#4200Gujrat#4200Gujarat મહાઆંદોલનમાં કોણ ક્યાંથી જોડાઈ રહ્યું છે તે કોમેન્ટ માં #4200Gujarat સાથે પોતાનું નામ,શાળાનું નામ ,તાલુકા નું નામ અને જિલ્લાનું નામ લખો..જોઈએ કયો તાલુકો સૌથી આગળ છે.
#4200Gujrat
हमने पंजाब को वादा किया था कि पंजाब में Old Pension Scheme लागू करेंगे। आज @BhagwantMann जी ने वादा पूरा किया। पंजाब के सभी कर्मचारियों को बधाई। New Pension Scheme नाइंसाफ़ी है। पूरे देश में वापिस OPS लागू होनी चाहिए
HP और गुजरात की जनता मौक़ा देगी तो वहाँ भी OPS लागू करेंगे
@Jamawat3 નોકરી મળ્યા પછી વિદ્યાસહાયક બને છે...
અત્યારે એ ફક્ત વિદ્યાસહાયક ભરતી માટે ના ઉમેદવારો છે.
બેકાર વિદ્યાસહાયકો શબ્દ વાપરવો કેટલા અંશે યોગ્ય ??
જેને સાંભળ્યા પછી વાસ્તવમાં એવું લાગે કે આ દેશમાં લોકશાહી જીવંત રાખવા માટે નીડર,બેબાક અને સત્યથી નજીક @devanshijoshi71 બેન જેવા પત્રકારો હોવા ખૂબ જરૂરી છે..તર્ક સાથે વાત રજૂ કરવાની અદભુત કળા..જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા બેન શ્રી @devanshijoshi71
'કમો' જે ડાયરાબાજોએ એક માનસિક વિકલાંગનો ઉપહાસ સર્જ્યો છે એ સર્જકો, સ્વઘોષિત ગુજરાતી ભાષા, લોકસાહિત્યના કલાકારો ગુજરાતના શિક્ષકોના નામે ચાલતી સોદાબાજીમા ચૂપ છે.
હાલના આંદોલનોમા શિક્ષક સંગઠન પ્રમુખ ભીખા પટેલને જે મળ્યુ એ મનેય આપો એવી માંગણીનો આ પત્ર તમને પણ મળ્યો હશે @hdraval93
पुरानी पेंशन ख़त्म कर, भाजपा ने बुज़ुर्गों को आत्मनिर्भर से निर्भर बना दिया।
देश को मज़बूत करने वाले सरकारी कर्मचारियों का हक़ है: पुरानी पेंशन
हमने राजस्थान, छत्तीसगढ़ में पुरानी पेंशन बहाल की। अब गुजरात में भी कांग्रेस सरकार आएगी, पुरानी पेंशन लाएगी।
#CongressDegiOldPension
@Arjun1150 માસ સી.એલ પગાર વધારા માટે નહિ...પણ
અમારા નોકરીમાં નિવૃત્ત થઈએ ત્યાં સુધી દર મહિને અમારા પગાર માંથી જે રકમ કપાય છે તે અજબો રૂપિયાનું રોકાણ સરકાર શેર બજારમાં કરીને અમારા ભવિષ્ય સાથે જે ચેડાં કરે છે તેની સામે મોરચો છે...
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
"મહાભ્રષ્ટ ભાજપ સરકાર આવનારા ૧૫ દિવસમાં કર્મચારીઓને લઈને કોઈ સચોટ નિર્ણય નહીં કરે, તો પંદરમાં દિવસે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરશે." - @Gopal_Italia