A cough lasting more than two weeks, fever, weight loss, or night sweats could indicate TB.
TB is curable, and early detection is key to stopping its spread. Free testing and treatment are available.
Don’t delay, get tested, complete your treatment, and help build a TB-Free India.
#TBMuktBharat
#EndTB
જો, જો ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ ગૌરવી દિવસ
આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણ/તરુણી દિવસે ૩ થી ૫ ના સમયગાળામાં ૧૦-૧૯ વયજુથના તરુણ/તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી
@CollectorDahod@DahodDdo@NHMGujarat@HealthDeptGuj
ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ પણ ભયજનક લક્ષણો (જેમ કે રક્તસ્ત્રાવ, અતિશય તાવ, ચક્કર આવવા, તીવ્ર પેટનો દુખાવો કે બાળકની ઓછી હલનચલન) દેખાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના સગર્ભા સ્ત્રીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ.
યાદ રાખો: સમયસર લીધેલું પગલું માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકે છે.
સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન વિશેષ,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વર્ષ ૧૯૯૭માં મેદસ્વિતાને ગ્લોબલ હેલ્થ પેન્ડેમિક જાહેર કરી,સ્થૂળતા નિવારવામાં સંતુલિત આહાર, નિયમિત કસરત અને યોગ, પ્રાણાયામ ખૂબ કારગર @InfoGujarat@CollectorDahod@DahodDdo
જન જનનું રાખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન
TB નું જોખમ જણાવીને આવતુ નથી
૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓમાં TB નું જોખમ વધુ હોય છે.
સુરક્ષા માટે અત્યારે જ નિદાન કરાવો તરત જ છાતીનો X-Ray કરાવો.
निःक्षय संपर्क हेल्पलाइन 1800-11-6666 (टोल-फ्री)
@CollectorDahod@DahodDdo
બર્ન થાય ત્યારે ગભરાશો નહીં સાચી પ્રાથમિક સારવાર જાણો!
દાઝી જવાય ત્યારે તરત જ ઠંડા વહેતા પાણી નીચે 10-20 મિનિટ રાખો. બરફ કે ટૂથપેસ્ટ લગાવવાની ભૂલ ક્યારેય ન કરો — આ નુકસાન વધારી શકે છે.
ગંભીર બર્ન હોય તો 108 પર તરત કૉલ કરો અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
જન જનનું રાખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન.
અસત્ય
ટીબીની જાઁચ અને ઇલાજ, બહુ માઁધો છે
સત્ય
ટીબીની નિઃશુલ્ક તપાસ અને ઇલાજ ઉપલબ્ધ છે
@DahodDdo@CollectorDahod@NtepGuj@TbDivision
ઉનાળામાં સગર્ભા માતાઓએ રાખવાની ખાસ કાળજી!
ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેટ રાખવું, પૌષ્ટિક આહાર લેવો અને પૂરતો આરામ કરવો ખૂબ જ જરૂરી છે.
થોડી સાવચેતી રાખશો તો તમે અને તમારું બાળક બન્ને સ્વસ્થ અને સુરક્ષિત રહી શકશો.
ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા વિશાળ આરોગ્ય તપાસ , વર્ષ 2025-26 દરમિયાન 26,414 લાભાર્થીઓનું સ્ક્રીનિંગ, 607 ટીબી દર્દીઓની ઓળખ .@CollectorDahod@DahodDdo