પોલીસનો ગ્રેડ પે ગુજરાતમાં આટલો ઓછો કેમ?
આએ પોલીસછે તહેવારોમા જ્યારે બધા પોતાના પરીવાર સાથે હોયછે ત્યારે તેઓ લોકોની સેવામા ફરજ નિભાવતા હોયછે
અન્ય સરકારી નોકરી 8કલાકની હોય તેઓને 24કલાકની હોય છે
સરકારે પોલીસ વિભાગ માટે વિચારણા કરી યોગ્ય નિરાકરણ લાવવું જોઇએ
#ગુજરાત_પોલીસને_ન્યાય_આપો