આજે રવિવારના રોજ સવારે 10:00 કલાકે ગુજરાત ભરમા એક સાથે સોશિયલ મીડિયામાં tweeter માં વનવિભાગના ગ્રેડ પે વધારા બાબતે એક અભિયાન ચાલી રહ્યું છે તો આપણી યુવા પેઢી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી-કર્મચારી માટે એક tweet કરી અને સાથે સાથે retweet અને કોમેન્ટ કરીને સહકાર આપવો.
#2800_Gradepay_Forestguard#4200_Gradepay_Forester
વનરાઈ માં ગર્જના કરતા સાવજડા ને પૂછો વનમિત્ર શું શું કરે છે વનરાઈ પરિવાર માટે
સામાજિક વનીકરણ ની યોજના નો લાભ લીધેલ એ ખેડૂત ને પૂછો વનરક્ષક અને વનપાલ વાળી ના શેઢે બેસીને કઈ કઈ યોજના સમજાવે