અમુક ક્ષણ આપણને વિચલિત કરે એવી હોવા છતાં જરૂરી હોય છે, અમુક નિર્ણયો પણ જીવનમાં જરૂરી હોય છે, સંદેશ ન્યૂઝ સાથેની સફર અહીં પૂરી થાય છે, મળીશું ટુંક સમયમાં...
દેવાંશીબેને સંદેશ માંથી રાજીનામું આપ્યુ છે. પત્રકારત્વ માંથી નહીં.
સંદેશ છોડવાનું એમનું જે પણ કારણ હોય તે પણ તેઓ હંમેશા યુવાનોના મુદ્દે બોલતા રહ્યા છે.
તમે નીચેના હેશટેગ સાથે પણ પત્રકારત્વના સમર્થનમાં ટ્વીટ કરી શકો છો.
#સત્યની_સાથે_દેવાંશી#Yuvrajsinh_ko_riha_karo
મીડિયા વાળા ને વિનંતી કે સમાચાર મા રખડતા પશુ ઓ નું બતાવે છે તો સાથે આ એક પશુ sorry જીતુભાઇ વઘાણી પણ ફરે છે તો એને news માં બોલાવી કોણ યુવરાજસિંહ એ સમજાવે
#kon_jitu_vaghani
મીડિયા વાળા ને વિનંતી કે સમાચાર મા રખડતા પશુ ઓ નું બતાવે છે તો સાથે આ એક પશુ sorry જીતુભાઇ વઘાણી પણ ફરે છે તો એને news માં બોલાવી કોણ યુવરાજસિંહ એ સમજાવે
#kon_jitu_vaghani
લીંબુને બદલે દાળ-શાકમાં સંતરા નીચોવી તો ચાલે. 🙄❓
એમ યુવરાજસિંહ ને મારી 7 month ની ભત્રીજી પણ ઓળખે અને તમે 50 વર્ષ એ પૂછો કોણ યુવરાજસિંહ તો એ કેમનું ચાલે
#kon_jitu_vaghani