@TaviyadKiran આ લઘુતમ લાયકી માર્ક્સ માં sc અને st ને ssc, railway, central નું મોડલ અપનાવવું જોઈએ... આ ગુજરાતના અધિકારીઓ ની મનુવાદી વિચારધારા થી આ બધું થઈ રહ્યું છે.ગામડામાં ગુણવતા યુક્ત શિક્ષણ આપો તો આવનાર પેઢી ખરેખર આ લાયકી માર્ક્સ લાવી શકશે. જોહાર
एयर इंडिया की फ्लाइट जो अहमदाबाद से लंदन जा रही थी वह क्रैश हो गई, इस क्रैश में
सभी यात्रियों की मौत हो गई सिवाय एक के
नीचे चपेट में आए हुए सभी लोग मर गए
प्लेन पूरा जल गया
प्लेन का लोहा आग में गल गया
यात्रियों का सामान जलकर राख हो गया
मगर "भगवत गीता" ज्यों की त्यों रही, गीता का ना तो कोई पन्ना जला और न ही उसमें छपा कोई भी दृश्य।
यह भगवत गीता उन्हीं यात्रियों में से कोई एक यात्री लेकर जा रहा था।
સાહેબશ્રી તમે ગામડાના વિધાર્થીઓને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાંથી દૂર કરી દીધા છે.કારણ,1) પોલીસ ભરતી માં દોડના માર્કસ કાઢ્યા 2)પંચાયત તલાટીનું પેપર UPSC જેવુ કાળવું 3) રેવન્યુ તલાટી માં મુખ્ય પરિક્ષાનો સમાવેશ 4)gpsc માં જાતિવાદ કર્યો તમે
#Revised_Revenue_Talati_Syllabus#તલાટી ની ભરતી માં ઓછા ઉમેદવારો પરીક્ષા આપી શકે એ હેતુથી બનાવામાં આવેલ અભ્યાસક્રમ માં બદલાવ કરવામાં આવે આ કોઈ #GPSC ની પરીક્ષા નથી તો તમે લેખિત પરીક્ષા રાખી રહ્યા છો
ઉમેદવારો ના ધીરજ ની પરીક્ષા ના લો વિનંતી છે અભ્યાસક્રમ બદલવામાં આવે
@CMOGuj
#Revised_Revenue_Talati_Syllabus
તલાટી ની પરીક્ષા નો સીલેબસ જોઈ ને લાગે છે કે તેમાં GPSC ની તૈયારી કરતા ઉમેદવારો ના પાસ થવાના ચાન્સ વધી ગયા છે તો જે ઘણા સમયથી ક્લાસ-3 ની તૈયારી કરી રહ્યા છે તેવા યુવાનો નું શું ??
આ મુદ્દે સરકારે ફેરવિચારણા કરવી જ જોઈએ...
@CMOGuj
जब आदिवासी खाना बनाने व अपनी झोपड़ी की मरम्मत करने के लिए कुछ लकड़ी ला दे तो वन विभाग की टीम व प्रशासन उसके खिलाफ कार्रवाई करने लग जाते हैं आज छत्तीसगढ़ के हंसदेव जंगल को इस तरह से काटा जा रहा है जैसे इनके बाप की सम्पति हो? #हसदेव_बचाओ_आदिवासी_बचाओ@JANTA_KI_AWAAZ_