अहमदाबाद में सरकारी कर्मचारी संघ ने ओल्ड पेंशन स्कीम लागू करने, फिक्स वेतन रद्द करने और आठवां वेतन आयोग गठित करने की मांग को लेकर रैली निकाली. कर्मियों ने चेतावनी दी कि शिक्षक दिवस पर उपवास और नवंबर में जंतर-मंतर पर प्रदर्शन किया जाएगा.
#ReporterDiary | @AtulTiwari90
અજમલ કસાબ જેવા આંતકવાદીને અન્યાય ન થાય એ માટે સુપ્રિમ કોર્ટ રાતે બે વાગે ખુલે છે જ્યારે લાખો ફિક્સ પગારદારોને ન્યાય ન મળે એ માટે વર્ષોથી સુપ્રિમ કોર્ટમાં કેસ તારીખોમાં જ ચાલી રહ્યો છે.
#Remove_Fixpay_in_gujarat#gujarat
ફિક્સ પગારની નીતિની મુખ્ય ફરિયાદો
1. લાંબો ફિક્સ પગારનો સમયગાળો: ગુજરાતમાં કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવામાં આવે છે, અન્ય રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 2 વર્ષના પ્રોબેશન સમયગાળાની તુલનામાં ઘણો લાંબો છે.
#Remove_Fixpay_in_gujarat#ભરતી#ફિક્સ_પે#ફિકસ_પગાર