https://t.co/aXcnbrsof5
આ વીડિયો ઉતારવાવાળો મધ્ય રસ્તે સ્કૂલ બસ ઊભી રખાવી બસના ડ્રાયવરને ધમકાવી, નાના બાળકોમાં ભય નું વાતાવરણ ઊભું કરેલ છે. એના પર કાયદેસર કાર્યવાહી થવા વિનંતિ છે.
@SP_Jamnagar@GujaratPolice@dpsjamnagar@sanghaviharsh
મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
Horrific experience with @makemytrip! Reached Maruti Grand Hotel, Rajkot at 11:05 PM with my wife & 7yr old son, but was denied check-in despite a paid booking. Zero support from MMT at midnight! Forced to drive back to Jamnagar at 2 AM. (1/2) 🧵
#MakeMyTrip#ConsumerRights
આજે સવારે જામનગર એરફોર્સ ખાતે અફઘાનીસ્તાનના કાબુલથી ત્યાં ફસાયેલા આશરે ૧૮૦ જેટલા ભારતીયોને એરલીફ્ટ કરી જામનગર લાવવામાં આવ્યા હતા. જેમનુ રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતુ
मज़हबी कट्टरपंथियों के दंगाई-समूह ने,पूरे एक देश पर क़ब्ज़ा कर लिया और दुनिया के शांति-ठेकेदारों ने यह खुली गुंडई चुपचाप हो जाने दी😳? ज़रा-ज़रा बात पर सहिष्णुता का महीनों ज्ञान उगलने वाले ज्ञानी भी मुँह में दही जमाए हैं?
इन्हीं सब चुनी हुई ख़ामोशियों के कारण कट्टरता बढ़ती है😡👎🏿
ગઈકાલે જામનગર શહેરમાં વાવાઝોડા સાથે વરસાદ થતાં, શહેરની રિલાયન્સ કોવિડ હોસ્પિટલ ખાતે આવેલ ઓક્સિજન પ્લાન્ટ ની બાજુમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જે.એમ.સી. તેમજ ફાયરની ટીમ સાથે રહીને વૃક્ષ ને દૂર કર્યું. @CollectorJamngr@aasthadangar