#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
MPHW/FHW of Gujarat haven’t got any single holiday since this COVID Pandemic,
Emergency duty 24 hours to save others life,No Single leave from last 9 month,
and what we get 1900GP?
Now we need 2800gp..
@CMOGuj@paresh_dhanani
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel @tv9gujaratiP