ગુજરાત ના સ્ટાફ નર્સ ની તારીફ સરકાર એ ઘણીબધી કરી સ્ટાફ નર્સ નું સન્માન કર્યું ફૂલો નો વરસાદ વરસાવ્યો... પણ સરકાર ને એ નહિ ખબર ને સ્ટાફ નર્સ ને એનો હક્ક આપીને સ્ટાફ નર્સ ને પ્રોત્સાહન આપી એનું સન્માન કરીએ...#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत#4600_GP_FOR_STAFFNURSE
મહામારી માં આખું વિશ્વ તથા વિશ્વ ની મહાસત્તાઓ ના શક્તિશાળી લીડર્સ નર્સ ના મહત્વ ને સમજી ગયા છે, તથા આરોગ્ય ના પાયા માં પણ એમ એમ આર તથા આઇ એમ આર ઓછો કરવામાં મહત્વનો ફાળો આપનાર સ્ટાફ નર્સ ને એમનો હક આપો
#4600_GP_FOR_STAFFNURSE@CMOGuj@ikumarkanani@Nitinbhai_Patel