મોદી સાહેબ જોવો રાજા આને કહેવાય બાકી હજી આને પણ બધુ મળે હો પણ રાજા એને જ કહેવાય જે લોકશાહી નું જતન કરી પ્રજ��� વચ્ચે રહી ઉજવણી કરે નહિ કે વી. VVIP સુવિધા ઓનો ઉપયોગ કરે.
કામ ધંધા બંધ કરાવે રોડ બંધ કરે ધિકાર છે તમારા જેવા નેતાઓ ઉપર જેને લોકશાહિ ને મોત ની પથારી માં સુવડાવી દીધી છે!
@devanshijoshi71@Jamawat3 તમારા interview હું અચૂક દેખું છું,,તમે જે ધારદાર પ્રશ્ન પૂછો છો .એવું કોઈ ચેનલ વાળા નહિ પૂછતા જેમની સ્ક્રિપ્ટ પેલ થી હોય છે🤣we all with you... એન્ડ એકવાર થરાદ,,,વાવ,,દિયોદર વિધાનસભા માં આવો રૂબરૂ 👍બને પક્ષ ના ઉમેદવાર ને જોડે રાખી દીબેટ કરો🤞🤞
@ArvindKejriwal@MamataOfficial गुजरात में भी इलेक्शन है और एक पुल टूटने से सैकड़ों लोगों की जान गई है। भगवान का इशारा मिल गया है। लेकिन अपका बयान इतना निम्न नही होगा 🙏