@GulabsinhRajput આમાં હવે આગળ બહાર ના રાજ્ય નું કનેક્શન લાવશે...ચમરબંધી ને છોડવા માં નહિ આવે અને SIT બનાવશે એવા નિવેદનો આપી...ખો કરી જસે..156 ની કમાલ,,ડબલ એન્જિન સરકાર
@iBharat_58 Kisi se bond nhi,,god ki sign he aapki life me. Superb work 🥇🥇 ભિક્ષુ અખંડાનંદ જ છો તમે સસ્તું સાહિત્ય પણ મોંઘા ટેસ્ટ વાળા કરતા પણ કિંમતી...સોનગરા ખરેખર સોનું છો🥇🥇
@Yuvi_1212 જાડેજા બાપુ...આજ ના સમય માં ખાલી ખીસા વાળા થી ફકત અમુક જે હ્રદય થી જોડેલા માણસ જ સબંધ રાખે છે,બાકી મેજોરીટી લોગો તો માણસ ના હોદો જે પૈસા આપે એના થી રાખતા હોય છે...