The spirit of #Bharat shines brightly on the global stage at the inauguration of the India Pavilion at #WEF2026 in #Davos.
An honour to carry the visionary leadership of Hon’ble PM Shri @narendramodi ji and present the roadmap of #ViksitBharat2047 to the world, while highlighting how Gujarat’s development model seamlessly aligns with this national vision of inclusive, sustainable growth.
#GujaratAtDavos #GujaratGoesGlobal #WEF2026
વિકાસની સોગાતથી સમૃદ્ધ બનશે ગુજરાત…
વિકાસની વણઝાર આપવા ગુજરાત ખાતે પધારી રહેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ₹5,477 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.
#ViksitBharatViksitGujarat#Bjp4Botad#BJP4Gujarat#DaymaHitendrsinh
રેલવે ટ્રેક પર કચરો ❎
રેલવે ટ્રેક પર સોલાર પેનલ ✅
ભારતીય રેલવેના બનારસ લોકોમોટિવ વર્ક્સ, વારાણસી દ્વારા રેલવે ટ્રેક વચ્ચે પ્રથમ વાર 70 મીટર સુધી સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી.
આ ઇનોવેટિવ પ્રોજેક્ટ દ્વારા સૌરઊર્જા ક્ષેત્રે નવી ક્રાંતિની શરૂઆત થશે.