#HealthStrike_Gujarat
આમ આંખ આડા કાન કયા સુધી
કોરોના હોય કે MR
મેલેરિયા હોય કે ફાયલેરિયા
TB હોય કે HIV
રસીકરણ હોય કે નસબંધી
બાળ મરણ હોય કે માતામરણ
કોઈ દી થાક્યા અમારા પગ?
12 નું ભોજન 2 એ આરોગ્યુ
હવે તમે કરો વચન તમારું આપેલું પૂરુ
@Nitinbhai_Patel@CMOGuj
# गुजरात_आरोग्य_महासंग_ग्रडपे_लडत
૨૮૦૦ ગ્રેડ પે એ અમારો અધિકાર છે કોરોના જેવા કપરા સમય માં અમે દિવસ રાત મહેનત કરી છે જ્યારે લોકો ઘર ની બહાર નીકળતા ડરતા તા એવા સમયે અમે ઘર પરિવાર છોડી ને નોકરી કરી તી તો અમારો હક અમે મેળવી ને રહીશું
2800 gred pay for mphw/ fhw
@CMOGuj
100 બાળકોનું ભવિષ્ય સુધારવા માટે તમે 05 શિક્ષક રાખો એને 2400/2800/4200 ગ્રેડપે આપી શકો છો તો 5000 ની વસ્તી એ લોકો ના આરોગ્ય નું ઘ્યાન રાખવા વાળા 1 ભાઈ અને 1 બહેન ને માત્ર 1900 ગ્રેડ પે કેમ ?
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
@NikitaP14283048 100 બાળકોનું ભવિષ્ય સુધારવા માટે તમે 05 શિક્ષક રાખો એને 2400/2800/4200 ગ્રેડપે આપી શકો છો તો 5000 ની વસ્તી એ લોકો ના આરોગ્ય નું ઘ્યાન રાખવા વાળા 1 ભાઈ અને 1 બહેન ને માત્ર 1900 ગ્રેડ પે કેમ ?
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत